સર્વે મિત્રો ને કાઠીયાવાડી ખમીર તરફ થી મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ
સોમનાથ મહાદેવના લાઇવ દર્શન કરો:
http://www.somnath.org/live-darshans.aspx
જય ભોલેનાથ
હર હર મહાદેવ
ગુજરાતમાં જોવા જઇયે તો અષાઢી બીજની સહુ થી મોટી અને માનવ લાયક રથયાત્રા અમદાવાદ શહેર માં યોજાય છે, પરંતુ ભારત દેશ ની વાત કરીયે તો ભારત અને આખાયે વિશ્વ માં સહુ થી...
તરણેતર: ઝાલાવાડ -સૌરાષ્ટ્ર તરણેતર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ...
રક્ષાબંધન ના આ પવિત્ર તેહવારે વાંચો શ્રી ઝવેરચંદ મેઘાણી દ્વારા રચિત વ્હાલી બેન માટેનું કાવ્ય: મારે ઘેર આવજે બે’ની ! નાની તારી ગૂંથવા વેણી. આપણા દેશમાં નીર...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો