23 માર્ચ, શહીદ દિવસ
23 માર્ચ એટલે ભારતીય આઝાદીના ઈતિહાસનો અમર દિવસ, આજ દિવસે ભગતસિંહ, સુખદેવ, તથા રાજયગુરૂને રાષ્ટ્ર ભકિત માટે ફાંસીનો સરપાવ મળ્યો હતો. આજ દિન સુધી ભારત દેશ આ દિવસને યાદ કરી દર વર્ષે શહીદ દિવસ તરીકે ઉજવે છે.
શહીદ દિને ભારતના બધા જ શહીદો અને સેનાના જાંબાજ જવાનોને લાખ લાખ સલામ.