ઈતિહાસ દુહા-છંદ

છત્રીસ રાજપૂત શાખા અને તેના ગઢ

Rajput LAdvaiyo

Darbar Gadh Kundalઆધી ઑમકાર, ઓમકારથી ઉતપાત.
ચુંહું દેશે ચાર, પ્રથમ આંધી પરમાર,

પ્રુથ્વીતો પરમારા તણી, ધરા ઉજ્જૈની ધાર…
ગઢ આબુ બેસણું, અર્બત ગઢ એંકાણ,

સોનગઢ ઉતપત, નાગોરગઢ ચહૂઆણ…
આસગઢ ગેહલોતેર, બ્રહ્માગઢ બાહોરોડ,

બુંદીગઢ બોડગઢ, બોડાણા ચાંદગઢ ચાલા, આસગઢ હાક…
કરસનગઢ ડોડીયા, જેતલગઢ ડોડા,


સાંઢારીઍ સુઢેગઢ પઢારીયા, બાકરોલીયે મહિડા…
બરશગઢ રોહીલા, દિલ્હીગઢ તુંવર,

રોહડીગઢ કછવા, વાડીગઢ પડછડ…
ખેડગઢ ગોહિલ તણાં, પાટડીગઢ મકવાણા,

પાટણગઢ ચાવડા, પાટગઢ સિસોદીયા…
ભુજગઢ જાડેજા, રાંણગઢ સંખલા,

છેલ સેલેગઢ કાબા, રાડગઢ મોટ્ટી…
માંડવગઢ નકુમ, કામધજ રાઠોડ,

જેશલગઢ ભાટી, પાવરગઢ કાઠી…
બુદ્ધીગઢ હાડા, ધુમલીગઢ જેઠવા,

તારંગગઢ રહેવર, કપડવંજ ડાભી…
મોરગઢ મોરી ભુડ કચ્છવાહા, શીરોહી દેવડા,

મથુરામાં જાદવ, ભાલગઢ સોલંકી…
ડભાણગઢ વાઘરોલ, અગ્રગઢ વાસોદા,

ગઢ અજમેર રેડી શાખે વાઘેલા…
ધન ધન ક્ષત્રીયાં વારવકલી,

કવિ ગંદ કહે સુણો ઠકરો… ગઢ છત્રીસે રાજકલી..

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators