મેર એ ભારતનાં ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્ર વિસ્તારનાં કાઠિયાવાડમાં મહેર, મિહિર, મૈર, કે મેહર તરીકે પણ ઓળખાતા, ક્ષત્રિય કે રાજપૂત વર્ણનાં અને હિંદુ ધર્મના લોકોનો સમુહ છે. તેઓ ઇન્ડો-આર્યન સમુહનાં હોવાનું મનાય છે, અને તેમનો પોતાના માન સન્માન કાજે કેટલાયે યુદ્ધો, શૌર્ય અને બલિદાનનો સમૃધ્ધ અને વૈવિધ્યપૂર્ણ ઈતિહાસ છે. તેમના દ્વારા કરાયેલા કેટલાક બલિદાનો શપથ (વચન)ની પૂર્તિ, ફરજ અને સામાન્ય પ્રજાજનો તથા પોરબંદરનાં જેઠવા રાણાઓ પ્રત્યેની જવાબદારીઓને કારણે કરાયેલા. મેર લોકોની વસ્તી, ૧૯૫૧ની વસ્તી ગણતરી પ્રમાણે, લગભગ ૫૦,૦૦૦ જેટલી હતી, જે ૧૫૫ ગામો અને ૨૩ નેસોમાં વહેંચાયેલ હતી. મેર લોકોનો પારંપારીક વ્યવસાય યોદ્ધા અને ખેતિકામ કરનાર તરીકેનો ગણાય છે. પોરબંદરનાં જેઠવા રાણાઓ દ્વારા મેર લોકોને કેટલાક ગામો અને જમીનો આપવામાં આવેલ (જેને ગરાસદારીનાં ગામો કહેવામાં આવે છે), આક્રમણખોરો સામે રાજ્યના રક્ષણ માટે, રાજ્યની સેનાનો ભાગ બનવા બદલ આ ગરાસદારી આપવામાં આવેલ.
મેર જ્ઞાતિ
August 5, 2014
3,640 Views
1 Min Read
આ પણ વાંચો
Nilambag Palace Heritage Hotel: In the hectic commercial and industrial city of Bhavnagar, Nilambag Palace Hotel comes as a pleasant juxtaposition with its...
કેવી રીતે મોરબીના અંતિમ રાજા એટલે કે હીઝ હાઈનેસ મહારાજા શ્રી સર લખધીરજી વાઘજી બહાદુર દ્વારા મોરબી રજવાડાનું ભારતમાં જોડાણ થયું…! સરદાર પટેલ પોતાની કોઠા...
સુર્ય પૂજા એ પાંચાળ નો પ્રાચીન સંસ્કાર છે. ભારત માં સુર્ય પૂજા ગુર્જરો ના આગમન પછી વિકસી હોવાનું જાણવા મળે છે. સુર્ય પૂજકો ‘સૌર’ ગણાતા અને સૌર-રાષ્ટ્ ઉપર થી...
Subscribe Here
Advertisement
કાઠિયાવાડ ગેલેરી
- ઈતિહાસ261
- ઉદારતાની વાતો33
- કલાકારો અને હસ્તીઓ43
- કહેવતો8
- ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં63
- જાણવા જેવું54
- તેહવારો38
- દુહા-છંદ96
- પાળીયા17
- ફરવા લાયક સ્થળો96
- બહારવટીયાઓ16
- ભજન-પ્રભાતિયા-પ્રાર્થના135
- મંદિરો – યાત્રા ધામ110
- લગ્નગીત45
- લોકગીત46
- શહેરો અને ગામડાઓ73
- શુરવીરો39
- શૌર્ય કથાઓ39
- શૌર્ય ગીત36
- સંતો અને સતીઓ50
- સેવાકીય કર્યો19
માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો
Follow us on Instagram
[instagram-feed]






