લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી,
અરે લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી
બોલ બોલતો તોળી તોળી છેલ છબીલો ગુજરાતી,તન છોટુ પણ મન મોટું,
તન ખોટું પણ મન મોટું, છે ખમીરવંતી જાતી,અરે ભલે લાગતો ભોળો હું છેલ છબીલો ગુજરાતી,
ભાઈ છેલ છબીલો ગુજરાતી…
અરે ભાઈ છેલ છબીલો ગુજરાતી
છેલ છબીલો ગુજરાતી
