October 2, 2026

દેવાયત બોદરની પ્રતિમા – જુનાગઢ

August 29, 2014  ·  1 મિનિટ વાંચન

જુનાગઢમાં આવેલી દેવાયત બોદરની પ્રતિમાજુનાગઢ ના ભાવી રા, રા’નવઘણ ને બચાવવા ખાતર જેણે પોતાના વહાલસોયા પુત્રનું બલિદાન આપી દેતા એકવાર પણ વિચાર્યું નો’તું એવા ભડ પુરુષ શ્રી દેવાયત બોદર ને લાખ લાખ વંદન.

આહીર જ્ઞાતિ વિશેના અન્ય લેખો આ વેબસાઈટ પર જરૂરથી વાંચો…

સંબંધિત લેખ