ભવ્ય ઈતિહાસ ને ઈન્ટરનેટની બારીએ થી નિહાળીએ,
ચાલો આજે જોઈએ ગોંડલ નો ગુંદાળા દરવાજો.
ગોકુળિયું ગામ ગોંડલ
કાઠિયાવાડનો એક ભાગ જ્યાં ગોહિલ રાજપૂતો ની વસ્તી છે તેના પરથી ઓળખાય છે ગોહિલવાડ. સેજકજી ગોહિલના નામ પરથી ગોહિલવાડ નામ પડ્યાનું સ્વામી જેઠમલજી મહારાજ નોંધે છે...
ધારી તાલુકામાં આવેલું માત્ર ૯ ખોરડાં અને ૪૦ ની વસ્તી ધરાવતું ખોબા જેવડું ગામ મિત્રો, આજે વાત કરવી છે ગાંડી ગીર માં આવેલ નાના એવા ગામની, આમતો આને ગામ ના કહેવાય...
સૌરાષ્ટ્રના સોરઠ અને ઝાલાવાડ પ્રદેશોના નામો સોલંકીકાળથી એટલે કે ૯૦૦ વર્ષથી પ્રસિદ્ધ છે. એ નામો અસંખ્ય મુસ્લિમ તવારીખો અને અંગ્રેજી ઇતિહાસોમાંથી મળી આવે છે...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો