સૌરાષ્ટ્રનો ઈતિહાસ,
મરદ મુછાળા ની ભુમી કાઠીયાવાડ કે જ્યાં વીરો નાગી તલવારુ નચાવતા હોય એ ખુમારી છે, ધરમ માટે માથડા વાઢતા તથા પોતાના માથા ઉતારનારાઓ ની ભુમી છે.. માં ભોમ અને ધરમ માટે ખપી જાનારાઓ થી અહીં નો ઈતિહાસ સાક્ષી પુરે છે. આ સંત અને સુરા ની ભૂમિ સૌરાષ્ટ્ર સોરઠ કાઠીયાવાડ છે.. એક કાઠીયાવાડી શું છે એનું વર્ણન કરવા માટે કંઈ કેટલા પાના ઓછા પડે. તમારા બધા ના રૂદિયા માં ક્યાંક દ્વારકાધીશ રેહતો હશે, તો ક્યાંક ક્યાંક ભોળિયોનાથ વસતો હશે, ક્યાંક ક્યાંક સોરઠ નો સાવજ ગરજતો હશે, ક્યાંક તો વળી ઝાલાવાડી ખુમારી, અને ક્યાંક ગિરનારી શાંતિ રમતી હશે. દોસ્તો, કાઠીયાવાડી ને મારા કરતા તમે વધારે જાણો છો. ચાલો આપણે સહુ સાથે મળી ને નાત જાત ના ભેદભાવો ભૂલીને ભારતીય હોવાનો ગર્વ લિયે, આપણી માતૃભાષાનું સંવર્ધન કરીએ..
ઇંગ્લેન્ડ ગ્રીસ અને રોમ ની તવારીખોની જોડમાં બેસે તેવી ઘટનાઓ કાઠીયાવાડની ભૂમિ પર બનેલી છે, પણ આજની સેક્યુલર અને કોન્વેન્ટ ને ભણવાવળી પેઢી થી અજાણ છે, આ બ્લોગમાં તમે સૌરાષ્ટ્રની ખમીરવંતી ભૂમિ ની શુરવીર હસ્તીઓ, પ્રભુ ને પોતાના ઘરે આવવા મજબુર કરે તેવા સંતો, સતીઓ, શુરવીરો અને વીરાંગનાઓ વિષે માહિતી મેળવી શકશો, આ ઉપરાંત લોકગીતો, બાળ ગીતો, શૌર્ય કથાઓ, ભજનો તો ખરા જ…
સાંઈ નેહડી
મધરાત હતી. બારે મેઘ ખાંગા બનીને તૂટી પડ્યા હતા, જગતને જાણે બોળી દેશે એવાં પાણી ઘેરી વળ્યાં હતાં.…
દિલ નો દિલાવર -એભલ વાળો
દીવડાં સંકોર્યાંને પીળો પ્રકાશ, દીવાનખાનાને અજવાળવા લાગ્યો. મીઠી મશ્કરી કરતાં સૌ એકબીજાનાં મોં સામે વકાસી રહ્યાં. મનોમન વિચારવા…
કાઠીયાવાડના બહારવટિયા
ઓગણીસમી સદી પૂરી થવાને બે-ત્રણ વર્ષની વાર હતી ત્યારની આ વાત. અંગ્રેજ સરકારનો એક અધિકારી. બદલી થઈ છે…
રાજા ભૃતુહરી અને રાણી પીંગલા
પેલા પેલા જુગમાં રાણી તું હતી પોપટીને અમે રે પોપટ રાજા રામના હે જી રે અમે રે પોપટ…
જાંબુવનની ગુફા
સૌરાષ્ટ્રના વિખ્યાત બરડા ડુંગરની તળેટીમાં આવેલી જાંબુવનની ગુફા બહુ ઓછા લોકોએ જોઇ હશે. જમીન પર અવેડા જેવી કુંડી…
યુનાઈટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ
જયારે સૌરાષ્ટ્ર “યુનાઈટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ” તરીકે ઓળખાયું ૧૯૪૭માં ભારતનાં સ્વાતંત્ર્ય બાદ, પૂર્વ જૂનાગઢ રાજ્ય સહિત કાઠિયાવાડનાં ૨૧૭…
કચ્છના કાવડિયા સંતવર્ય મેકરણ દાદા
આપણા સૌરાષ્ટ્રની ભૂમિ મહાપુરુષોને કારણે ઘણી પાવન છે. તેમજ ગુજરાતના અન્ય પ્રદેશોમાં પણ મહાન સંતો થઈ ગયા છે.…
જનેતાના દૂધમાં ભાગ
સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર, જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર. જૂનાગઢના રાજા…
રાજકુમાર કોલેજ – રાજકોટ
વર્ષો પહેલાં રાજકોટના યાજ્ઞિક રોડ પાસે આવેલી રાજકુમાર કોલેજ નું ખાતમુહૂર્ત હતું. આ કોલેજમાં રાજકુમારોને જ પ્રવેશ આપવાનો…
સંત શિરોમણી જલારામ બાપા -વીરપુર
સંત દેખી નમન કરીએ, ઝપટ નમાવીએ શીશ, તેરા એક ગુના ક્યા કર લેગા, દિયે લાખ ગુના બક્ષીશ… કારતક…
ભીમો ગરાણીયો -શૌર્ય કથા
મચ્છુ નદીને કાંઠે મોરલીધરે આહીરોને વરદાન દીધાં , તે દિવસથી આજ સુધી આહીરોના દીકરા છાબડે – જો એ…
ચાંપરાજ વાળો
શૌર્ય કથા મોટું ભળકડું હતું. હબસીના મોઢા જેવું અંધારું હતું.ક્યાંઇક ક્યાંઇક વીજળીના સળાવા થતા હતા. તેમાં ભાદરનું ડહોળું…
