દર ધરી તલવારમ કમર કટારમ, ધનુકર ધારમ ડંકારમ,
બંદુક બહારમ મારામારમ હાહાકારમ હોકારમ,નર કંઇ નહારમ કરત પુકારમ મુખ ઉચ્ચારમ રામ નથી,
વિધવા વરવાનુ રણ ચડવાનુ ન્યાં નામર્દોનુ કામ નથી.!!!
સોરઠ દેશ સોહામણો ચંગા નર ને નાર્ય; જાણે સ્વર્ગથી ઉતર્યા, દેવ દેવી અણસાર. સોરઠ દેશ સોહામણો, મુજને જોયાના કોડ; રત્નાકર સાગર ઘૂઘવે, ત્યાં રાજ કરે રણછોડ.. સોરઠ ધરા...
સોરઠ દેશ ન સંચર્યો, ન ચડયો ગઢ ગિરનાર; ન નાહ્યો દામો-રેવતી, અફળ ગયો અવતાર. સોરઠ શુરો ન સરજિયો, ન ચડયો ગઢ ગિરનાર; ન નાહ્યો ગંગા-ગોમતી, એનો એળે ગયો અવતાર. Share...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો