ફરવા લાયક સ્થળો

મહુવા બીચ

Mahuva Beach Bhavnagar
Mahuva Beach Near Bhavnagar

Mahuva Beach Bhavnagar
મહુવા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા ભાવનગર જિલ્લાના મહત્વના એવા મહુવા તાલુકાનું નગર છે જે આ તાલુકાનું વહીવટી મુખ્ય મથક પણ છે. મહુવા સૌરાષ્ટ્રનું કાશ્મિર કહેવાય છે. મહુવા દરિયા કાંઠે વસેલું શહેર છે અને શહેરમાં માલણ નદી વહે છે. મહુવામાં આવેલું ભવાની માતાનું મંદિર પ્રખ્યાત છે. ઉપરાંત મહુવા તાલુકામાં આવેલું બગદાણા ગામ બજરંગદાસબાપા જેવા સંતના આગમનથી એક મોટુ યાત્રા સ્થળ બન્યુ છે. મહુવા સ્વામિનારાયણ સંપ્રદાયના ભગતજી મહારાજનું જન્મ સ્થળ છે. જૈન ધર્મના નેમી સૂરિ મહારાજની પણ આ જન્મભુમી છે.

How To Get Here
By road: State transport buses and private luxury coaches gives an easy connectivity to Bhavnagar. It is situated 791 kms. from Mumbai via Ahmedabad and 200 kms. from Ahmedabad via the State Highway.
By rail: It is on the Western Railway Line. It is 777 kms. from Mumbai via Ahmedabad.
By air: Various domestic airlines connect Bhavnagar with Mumbai and Ahmedabad.

 

PHOTO GALLERY: Mahuva Beach Bhavnagar


    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators