કાઠિયાવાડનો એક ભાગ જ્યાં ગોહિલ રાજપૂતો ની વસ્તી છે તેના પરથી ઓળખાય છે ગોહિલવાડ. સેજકજી ગોહિલના નામ પરથી ગોહિલવાડ નામ પડ્યાનું સ્વામી જેઠમલજી મહારાજ નોંધે છે...
બ્લોગ
52 ગજની ધજા શોભે મારા તરણેતરમાં મહાદેવના મંદિરે….
હર, હર, મહાદેવ
મંડપ મહૂરત મોટા માંડવડા રોપાવો ઝીણી છાજલીએ છવરાવો માણારાજ માંડવડે માણેકથંભ રોપાવો માણારાજ વીરના દાદાને તેડાવો વીરની માતાને તેડાવો માણારાજ માણેકથંભ મોતીડે વધાવો...
કાઠી સમાજ ની દીકરી ઓ એ સજાવેલ પરંપરાગત કલાત્મક ઓરડો, ફોટો – જે. કે. ધાખડા ભરત નવે ભરતી હાસ્યમદ ઝરતી,બમણ નાજુક જો હીર બખીયા, શોભત ઓરડા ચંદરવે ચાકળે, ટેરવે...
રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં પસલી ભરીને રસ પીધો રે, હરિનો રસ પુરણ પાયો. પહેલો પિયાલો મારા સદગુરૂએ પાયો, બીજે પિયાલે રંગની હેલી રે, ત્રીજો પિયાલો મારાં રોમે...
ગુજરાતના-જોવાલાયક સ્થળો વાંકાનેર શબ્દ નગરના ભૌગોલીક સ્થાન પરથી આવ્યો છે. ગુજરાતીમાં વાંકાનેરનો અર્થ થાય છે વણાક અને નેર એટલે કે પાણીનો પ્રવાહ. વાંકાનેર શહેર...
કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક રાયચુરા ગોકુલદાસ દ્વારકાદાસ, ‘દાલચીવડા’, ‘રસિક ચતુર’ (૧૮૯૦, ૧૯૫૧) જન્મ સોરઠના બાલાગામમાં. વાર્તાકાર...
પીઠી પીઠી પીઠી ચોળો રે પીતરાણી રે હાથ પગ ચોળે રે વીરની ભાભી રે મુખડાં નીહાળે રે વીરની માતા રે પીઠી ચડશે રે જીયાવરને રે કાકા તેલ ચોળશે રે મારા વીરને કાચા તેલ...
હાં રે દાણ માંગે કાનુડો દાણ માંગે હાં રે તારી મોરલીના બોલ વાગે … કાનો દાણ માંગે. હાં રે કાન કિયા મુલકનો સૂબો, હાં રે મારા મારગ વચ્ચે ઊભો … કાનો દાણ...
માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ! હવે આવી ચૂક્યો પિયાલો, કે’વું હતું તે કહી દીધું પાનબાઈ! હવે રે’ણી પાળવા હેતથી હાલો … માણવો. રે’ણી થકી...