September 12, 2026

જૂનાગઢ નજીક સાઇટ સીઇંગ સ્પોટ્સ

October 14, 2014  ·  1 મિનિટ વાંચન
  1. સતાધાર -૫૫ કિમી
  2. સાસણ -૫૫ કિમી
  3. કનકાઈ -૭૬ કિમી
  4. બાણેજ -૮૬ કિમી
  5. તુલસી શ્યામ -૧૩૦ કિમી
  6. દીવ -૧૮૦ કિમી
  7. નગોઆં બીચ -૧૮૭ કિમી
  8. અહેમદપુર માંડવી -૧૮૨ કિમી
  9. મૂળ દ્વારકા -૧૫૦ કિમી
  10. પ્રાચી -૧૧૦ કિમી
  11. સોમનાથ -૯૦ કિમી
  12. હોલીડે કેમ્પ -૮૭ કિમી
  13. પોરબંદર -૧૦૫ કિમી
  14. હરસિધ્ધિ માતાજી -૧૫૦ કિમી
  15. દ્વારકા -૨૨૫ કિમી
  16. ભીડભંજન -૩૫ કિમી
  17. વીરપુર (જલારામ) -૫૦ કિમી
  18. પરબ ધામ -૩૬ કિમી
  19. ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી, જામનગર – ૧૪૦ કિમી
  20. હિંગોળગઢ જસદણ – ૧૩૦ કિમી
  21. પીરોટન ટાપુ – મરીન નેશનલ પાર્ક – ૧૪૮ કિમી
  22. ઓખા બંદર, ૨૪૦ કિમી

સંબંધિત લેખ