પાછલી રાતના નાથ પાછા વળ્યા, શું કરું રે સખી ? હું ન જાગી; નીરખતાં નીરખતાં નિદ્રા આવી ગઈ વહાલોજી દઈ ગયા વાચ, રાખી. કૃષ્ણજી ક્યાં હશે ? શોક્ય સુણશે હવે ? પરથમ જઈ...
બ્લોગ
પઢો રે પોપટ રાજા રામના, સતી સીતાજી પઢાવે, પાસે રે બંધાવી રૂડું પાંજરુ, મુખ થી રામ જપાવે. હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના…. પોપટ તારે કારણે, લીલા વાંસ...
નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો ‘તે જ હું’, ‘તે જ હું’, શબ્દ બોલે; શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ, અહીંયા કો નથી કૃષ્ણ તોલે. શ્યામ-શોભા...
નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજીયે રે; મનસા વાચા કર્મણા કરીને, લક્ષ્મીવરને ભજીયે રે. કુળને તજીયે, કુટુંબને તજીયે, તજીયે મા ને બાપ રે; ભગિની-સુત-દારાને...
નાનું સરખું ગોકુળિયું મારે વ્હાલે વૈકુંઠ કીધું રે, ભક્તજનોને લાડ લડાવી ગોપીઓને સુખ દીધું રે. ખટદર્શને ખોળ્યો ન લાધે, મુનિજનને ધ્યાન ના’વે રે છાશ વલોવે...
આજ મારાં નયણાં સફળ થયાં નાથને નીરખી, સુંદર વદન નિહાળીને મારા હૈયામાં હરખી. જે રે મારા મનમાં હુતું તે વહાલાએ કીધું; પ્રીતે-શું પ્રભુજી પધારિયા, આવી આલિંગન દીધું...
નાચતાં નાચતાં નયન-નયણાં મળ્યાં, મદભર્યા નાથને બાથ ભરતાં, ઝમકતે ઝાંઝરે તાળી દે તારુણી કામિની કૃષ્ણ-શું કેલિ કરતાં. પ્રેમદા પ્રેમશું અધર ચુંબન કરે, પિયુ-સંગ...
ધ્યાન ધર હરિતણું, અલ્પમતિ આળસુ, જે થકી જન્મનાં દુઃખ જાયે; અવળ ધંધો કરે, અરથ કાંઈ નવ સરે માયા દેખાડીને મૃત્યુ વહાયે. સકળ કલ્યાણ શ્રીકૃષ્ણના ચરણમાં, શરણ આવે સુખ...
તમારો ભરોસો મને ભારી, સીતાના સ્વામી, તમારો ભરોસો મને ભારી. રંક ઉપર વ્હાલો ચમ્મર ઢોળાવે, ભૂપને કીધા ભીખારી, સીતાના સ્વામી … તમારો ભરોસો. નખ વધારી...
જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી, મનુષ્ય-દેહ તારો એમ એળે ગયો માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી. શુ થયું સ્નાન, સંધ્યા ને પૂજા થકી શું થયું ઘેર...