બાબરામાં આદિકાળથી બ્રહમકુંડની ઐતિહાસિક જગ્યા છે. પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન આ જગ્યાએ રોકાયા હોવાની લોકવાયકા છે અને તેથી જ પાંચ પાંડવોના ૫વિત્રકુંડ “પાંડવકુંડ” તરીકે ઓળખાય છે.
અહીં નીલકંઠ મહાદેવનું મંદિર ૫ણ છે, જે લોકઆસ્થાનું કેન્દ્ર છે.
આ જગ્યા વિષે ની કોઈપણ માહિતી તમારી પાસે હોય અને લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો નીચે આપેલ ફોર્મ દ્વારા મોકલી અમને આપો