જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર.
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર.
કવિ પરિચય જન્મ: ૨૭-૧૧-૧૮૭૦ અવસાન: ૦૭-૦૯-૧૯૨૪ જન્મસ્થળ: બોટાદ અભ્યાસ: ૬ (છ) કાવ્યગ્રંથ: કલ્લોલિની, સ્ત્રોતસ્વિની, નિર્ઝરિણીલ, રાસતરંગિણી, શૈવલિની અવિસ્મરણીય...
ચિતળમાં ન દેવી દીકરી, શેડુભારમાં ન દેવો ઢાંઢો; અમરેલીમાં વરાવવો ન છોકરો, ભલે રિયે વાંઢો..!! ઉપરનો દુહો વાંચીને હસતા નહિ કે એને સામાન્ય જોડકણું ધારી લઇને આડી...
“ધ્યાન કરી ધંધુસર તે વઠો, બંધો ગત આય પડતર જી પાર” જુનાગઢ જીલ્લા ના વંથલી તાલુકા ના ધંધુસર ગામે પરમ પુજ્ય મામૈદેવ સ્થાપીત શ્રી અજેપાળ ધંધુસર ગામ આવેલુ છે. પુજય...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો