વા ફરે વાદળ ફરે, ફરે નદીનાં પુર
“શૂરા” બોલ્યા ના ફરે,
ભલે પછીમ્મ ઉગે સૂર
અર્થ: પવન ની દીશા ફરી જાય, વાદળ ની દીશા કદાચ ફરે, નદીના પુર પણ કદાચ ફરી જાય, પણ જે શુરવીર છે તે કહેલા વેણ અને આપેલા વચન થી કદી ફરતો નથી, પછી ભલે સુરજ પશ્ચિમમાં કેમ નથી ઉગતો..

ભલી ભૂમિ, ભલા માનવી, ભલે ઉગ્યા ભાણ
ભારતમાં ભાળી નહિ, ભલી કાઠીયાવાડ…
ઉપજાવે અનુરાગ, કોયલ મન હર્ષિત કરે; કડવો લાગે કાગ, રસનાના ગુણ રાજિયા. નર તે ચતુર સુજાણ, સર અવસરચૂકે નહીં; અવસરના એંધાણ રહે ઘણા દિ’ રાજિયા. લાવર, તીતર, લાર, હર...
હાલારની દક્ષિણે બરડા ડુંગરનો વિસ્તાર બરડો કે બારાડી પંથકના નામે ઓળખાય છે. જૂના વખતમાં એનું ક્ષેત્રફળ ૫૦૦ ચો.માઈલ હોવાનું ‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’માં...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો