ઈ.સ. ૧૫૦-૧૫૧મ જૂનાગઢમાં ગિરનારની ગોદમાં સુવર્ણસીકતું (હાલની -સોનરખ નદી) અને પલાશીની નદી (લુપ્ત થઇ ગયેલ છે) તેના સંગમ સ્થાને ચંદ્રગુપ્ત મોર્યે સુદર્શન તળાવ તેના સુબા પુષ્યમિત્ર વૈશ્યની દેખરેખ હેઠળ બાંધ્યું હતું, ત્યાર બાદ અશોક ના સમયમાં તુષાસ્યએ તેમાંથી નેહરો કાઢી અને સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર પાણી પહોચાડ્યું હતું, આ તળાવ ભારે વરસાદ અને પુરના કારણે તૂટી ગયું, જેનું વિસ્તૃત વર્ણન શિલાલેખમાં કરેલું છે, રુદ્રદામને રાજ્યના પ્રધાનોએ રાજ્યની તિજોરી માંથી ખર્ચો આપવાની ના પડતા રાજ્યની તિજોરીને બદલે પોતાના સ્વખર્ચે આ તળાવ સમરાવ્યું, આ નોંધ જોતા સ્પષ્ટ જણાય છે કે રુદ્રદામન બંધારણવાળી રાજવી હતો, તેને જુનાગઢ ખાતેના તેના સુબા સુવીશાખની દેખરેખ હેઠળ સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું હતું,
ઐતિહસિક સુદર્શન તળાવ -જુનાગઢ
March 13, 2014
6,282 Views
1 Min Read

આ પણ વાંચો
જ્યારે ૧૯૪૭ માં ભારતને આઝાદ કરીને અંગ્રેજો જતા રહ્યાં અને એક પાકિસ્તાન નામનું અલગ રાષ્ટ્ર ઉભું કરતાં ગયા. અખંડ ભારતના બે ભાગલા પડ્યા બાદ મુસ્લિમો પોતાના નવાં...
ઓખામંડળ પંથકનો સૌ પ્રથમ ઉલ્લેખ ‘વર્ણક સમુચ્ચય’માંથી સાંપડે છે. ડો. ભોગીલાલ સાંડેસરા નોંધે છે કે ઉખામંડળ અથવા ઉમામંડળ એ સૌરાષ્ટ્રના વાયવ્ય ખૂણા...
ગીર ના માલધારી જીણા ભાઇ અને ટીલીયા સિંહની મિત્રતાની સત્ય ઘટના : ગીર ના હૈયાની વાતો ઈ.સ. 1955-60 માં ગીરમાં ‘ટીલીયા’ નામના એક સિંહ નરની ગજબની બોલબાલા હતી. ગીરના...
Subscribe Here
Advertisement
કાઠિયાવાડ ગેલેરી
- ઈતિહાસ256
- ઉદારતાની વાતો32
- કલાકારો અને હસ્તીઓ42
- કહેવતો8
- ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં63
- જાણવા જેવું53
- તેહવારો31
- દુહા-છંદ96
- પાળીયા16
- ફરવા લાયક સ્થળો95
- બહારવટીયાઓ16
- ભજન-પ્રભાતિયા-પ્રાર્થના135
- મંદિરો – યાત્રા ધામ110
- લગ્નગીત45
- લોકગીત46
- શહેરો અને ગામડાઓ73
- શુરવીરો37
- શૌર્ય કથાઓ38
- શૌર્ય ગીત36
- સંતો અને સતીઓ50
- સેવાકીય કર્યો19
માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો