બાળગીત
વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા
ચપટી બોર લાવતા
છોકરાંને સમજાવતા
એક છોકરો રિસાયો
કોઠી પાછળ ભીંસાયો
કોઠી પડી આડી
છોકરાએ ચીસ પાડી
અરરરર…માડી!
આ વાંચી ને બાળપણ યાદ આવ્યું કે નઈ?
પ્રાચીન કાળ માં આર્ય માતાઓ પારણાં માં ઝૂલતા બાળક ને પણ આર્યત્વના સંસ્કાર રેડતી માતા પોતાનાં રડતાં બાળક ને કહેતી … “બેટા શા માટે તું રડે છે ? તે હું...
આમ તો પશ્ચિમ ભારતમાં અલફોન્ઝો અથવા હાફૂસ કેરી તમામ કેરીની જાતોમાં ટોચ ઉપર છે પણ તેમ છતાં છેક એપ્રિલ સુધી ગુજરાતી લોકો સૌરાષ્ટ્રમાં પાકતી લાંબી, લીલીછમ છાલ...
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી… પ્રૌઢ સિંધુ પરે ઝૂકતી પશ્ચિમે, મધ્યમાં એશિયાની અટારી હિંદ દેવી તણી કમર પર ચમકતી, દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી પ્હાડ ઉન્નત...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો