દિલ્લીના સુલતાન મહમદ તુઘલખ સામે વિર ચાંપરાજવાળા નુ જેતપુર ના પાંચપીપળા ગામે યુધ્ધ થયુ હતુ. વિર ચાંપરાજવાળાએ હરનાથગીરી મહાદેવને શિષ અર્પણ કરી દુશ્મન સામે ધસી ગયા,અને લાઠી સુધી સૈન્ય ને ખદેડ્યુ. આ યુધ્ધ ઇ.સ.૧૨૯૨ મા થયુ કહેવાય છે.
શંકર ને જડિયુ તહિં,માથુ ખળામાંય;
તલ તલ અપછર તાય, જે જંઘ માચલે જો.