ચૂડા સ્ટેટ મા આવતું કારોલ ગામમાં એટલે ઝાલા દરબારોના આ ગામમાં આશરે 400 વર્ષ પહેલા રાણપુરથી ધાડ પાડવા આવતા લોકો સાથે ની લડાઈ માં શાહિદ થયેલા વીર શહીદ વીરાભા ભોજાભા નો પાળીયો.
ચૂડા સ્ટેટ મા ફરજ બજાવતા અને કોઈ લડાઈ મા શીદ થયેલ તેમની યાદમાં ત્યાંના કોઈ રાજવી એ એમનો ઊંચો પાળીયો બનાવી દીધો. એમના વંશજોના કહેવા પ્રમાણે વીર શહીદ વીરાભા ભોજાભાનું નામ આજે પણ લીમડીના ઠાકોર સાહેબ ના મહેલમાં કોતરાયેલું છે.
આ પાળિયા અથવા આ ઘટના વિષે ની કોઈ પણ માહિતી તમારી પાસે હોય તો નીચે આપેલા ફોર્મ દ્વારા અમને મોકલી આપશો