ગોહિલવાડ

Gohilwad

કાઠિયાવાડનો એક ભાગ જ્યાં ગોહિલ રાજપૂતો પરથી ઓળખાય છે. સેજકજી ગોહિલના ત્રણ પુત્રો રાણોજીના વંશઓએ ભાવનગર, શાહજીના વંશોએ પાલીતાણા અને સારંગજી ના વંશે લાઠી મા સત્તા સ્થાપી. ગોહિલવાડમાં ભાવનગર, પાલિતાણા, ગારિયાધાર,વળા, લાઠી અને નાના મોટા રજવાડાઓનો સમાવેશ થતો. આ પંથકમાં પણ કેટકેટલા પરગણા? ઘોઘાની આસપાસનો મુલક તો ‘ઘોઘાબારુ’, તળાજાથી ગોપનાથ ઝાંઝમેર વગેરે ભાગ ‘વાળાક’, શેત્રુંજી પાલિતાણાની આસપાસનો ડુંગરિયાળ વિસ્તાર ‘શેત્રુંજો’, શિહોરથી પાલિતાણા ચોક, હાથસણી અને ધાંધળીની આસપાસનો ‘ઊંટ સરવૈયા વાડ’, વલ્લભીપુરની સામેનો મુલક ‘ભાલ પ્રદેશ’, ભાવનગર, સોનેરાઈ ખાડી સામેનો પંથક ‘ભાલ સામેનો કાંઠો’, કુંડલાના વળાંક આસપાસના પરગણાને ‘ખુમાણ પંથક’. ભાવનગર જિલ્લાને ગોહિલવાડ કે લોકબોલીમાં ‘ઘોલ્યાવાડ’કે ‘વાલાકગીઓ’ પણ કહે છે.

ઇ.સ. ૧૭૨૩ પહેલા ગોહિલકુળ ની રાજધાની શિહોર હતી,સંવત ૧૭૭૯ ના વૈશાખ સુદ ત્રીજ ના દિવસે રાજવી ભાવસિંહે વડવા ગામ ને વિસ્તારી ભાવનગર વસાવ્યુ.
અન્ય પ્રદેશોઃઉત્તર માં બોટાદ,ગઢડા,ઉમરાળા,દક્ષિણમાં સાવરકુંડલા,તળાજા,મહુવા,પૂર્વમાં ઘોઘા,વલ્લભીપુર,પશ્વિમમાં શિહોર,ગારિયાધાર,પાલીતાણા..

 

The former princely state of Bhavnagar was also known as Gohilwad; “Land of the Gohils” (the clan of the ruling family). The current royal family of Bhavnagar resides in the Nilambagh Palace. Part of the Palace have been converted to a heritage hotel. The current Royal Family of Bhavnagar comprises Maharaja Vijayraj Singh Gohil and Maharani Samyukta Kumari, Prince Yuvraj Jaiveerraj Singh Gohil and Princess Brijeshwari Kumari Gohil.

State of Bhavnagar
Bhavsinhji ensured that Bhavnagar benefited from the revenue that was brought in from maritime trade, which was monopolised by Surat and Cambay. As the castle of Surat was under the control of the Sidis of Janjira, Bhavsinhji brokered an agreement with them, giving the Sidis 1.25% of the revenue by Bhavnagar port. Bhavsinhji entered into a similar agreement with the British when they took over Surat in 1856.Whilst Bhavsinhji was in power, Bhavnagar grew from a small chieftainship to a considerably important state. This was due to the addition of new territories as well as the income provided by maritime trade. Bhavsinhji’s successors continued to encourage maritime trade through Bhavnagar port, recognising its importance to the state. The territory was further expanded by Bhavsinhji’s grandson, Vakhatsinhji Gohil when he took possession of lands belonging to Kolis and Kathis, obtained Rajula from the Navab Saheb Ahmad Khan, and merged Ghogha Taluka into the state. In 1793, Vakhatsinhji conquered the forts of Chital and Talaja, and later conquered Mahuva, Kundla, Trapaj, Umrala and Botad.Bhavnagar remained the main port of the state, with Mahuva and Gogha also becoming important ports. Because of the maritime trade, the state prospered compared to other states. During the late 19th century, the Bhavnagar State Railway was constructed. This made Bhavnagar the first state that was able to construct its railway system without any aid from the central government, which was mentioned in the Imperial Gazetteer. Mr Peile, a political agent, described the state as follows: “With flourishing finances and much good work in progress. Of financial matters I need say little; you have no debts, and your treasury is full.” Between 1870 and 1878 the state was put under joint administration, due to the fact that Prince Takhtsinhji was a minor. This period produced some notable reforms in the areas of administration, revenue collection, judiciary, the post and telegraph services, and economic policy. The ports were also modernised. The two people who were responsible for those reforms were Mr E.H Percival of the Bombay Civil Service and Sri Gaurishankar Udayshankar Oza, Chief Minister of Bhavnagar State Bhavngar Boroz. In 1911, HH Maharani Nundkanvarba of Bhavnagar, was awarded the Order of the Crown of India, the highest Imperial award for women of the Empire.

Posted in ઈતિહાસ, શહેરો અને ગામડાઓ Tagged with: , , , , , , , , , , , , , , , , , , , ,

આ પણ વાંચો...

1)    વત્સરાજ સોલંકી -વાછરા દાદા 2)    જેસાજી જેઠવા ડાડા ની શૌર્ય કથા
3)    વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા 4)    પાલણપીરનો મેળો
5)    રાણપુરની સતીઓ 6)    ઝાલાવાડ ની ખાનદાની
7)    શ્રી શીતળા માતાજી મંદિર -કાલાવડ 8)    મુળુ માણેક અને પાંચ પાળિયા
9)    વેરાવળ 10)    વીર મોખડાજી ગોહિલ
11)    જગાવાળા અને સંગ્રામસિંહ 12)    પોરબંદર ચોપાટી બીચ
13)    આનાથી મોટી કઈ વાત હોઈ શકે! 14)    महर्षि कणाद
15)    જોગીદાસ ખુમાણની આબરૂ 16)    ઉંદસરવૈયા અને બાબરિયાવાડ પંથક
17)    આહીર જ્ઞાતિ ઈતિહાસ 18)    મોટપ
19)    ગુજરાતના-જોવાલાયક સ્થળોમાં -વાંકાનેર 20)    મજેવડી દરવાજા-જુનાગઢ
21)    લીરબાઈ 22)    રબારી જાતિનો ઇતિહાસ
23)    શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા 24)    કલાપી તીર્થ સંગ્રહાલય
25)    વાંકાનેર 26)    ભા’ કુંભાજી – ગોંડલ
27)    બારાડી – લીલી નાઘેર પંથક 28)    ભૂપત બહારવટિયો
29)    બ્રહ્મભટ્ટ બારોટ 30)    ગોરખનાથ જન્મકથા
31)    મહેમાનગતિ 32)    હૈયા કેરાં હેતની સરવાણી
33)    આરઝી હકૂમત 34)    ઘેડ પંથક
35)    ગોંડલ રજવાડા ની રાજવી ગાડીઓ 36)    બારોટો ની વહી -ચોપડા
37)    ચારણ જ્ઞાતિનો ઇતિહાસ 38)    ગોરખનાથ
39)    ડુબી ગયેલ દ્વારકા 40)    સર પ્રભાશંકર પટ્ટણી
41)    સર પટ્ટણીનું જીવનઃ પ્રેરણાનો અખંડ સ્‍ત્રોત 42)    લોકમેળાની ગઈકાલ અને આજ
43)    ઓખા બંદર 44)    વિર ચાંપરાજ વાળા
45)    જનેતાના દૂધમાં ભાગ 46)    જુનાગઢને જાણો
47)    કથાનિધિ ગિરનાર 48)    સતી રાણકદેવી
49)    કહેવતો એટલે સત્યનો નીચોડ 50)    ભુલાઈ ગયેલી પત્ર લખવાની પરંપરા
51)    શ્રી રાણી માં શ્રી રૂડી માં 52)    જેસોજી-વેજોજી
53)    જામનગર ફોટો ગેલેરી 54)    જનની જણ તો ભક્ત જણ જે
55)    જોગીદાસ ખુમાણ 56)    સત નો આધાર -સતાધાર
57)    વાહ, ભાવનગર 58)    હરસિદ્ધમાતા મંદિર -જામનગર
59)    હાલાજી મેરામણજી અજાણી 60)    મોડ૫૨નો કિલ્લો
61)    દેપાળદે 62)    આનું નામ તે ધણી
63)    મહેર શુરવીર શહીદ નાગાજણ સિસોદિયા 64)    રા’ખેંગાર વાવ જુનાગઢ
65)    Willingdon dam Junagadh 66)    દેવાયત બોદરની પ્રતિમા – જુનાગઢ
67)    જાંબુર ગીર 68)    ખોડીયારમાં નું પ્રાગટ્ય
69)    મુક્તાનંદ સ્વામી 70)    ઘોડાખરા હિંદુ પીર
71)    સૌરાષ્ટ્રની ઐતિહાસિક -અડી કડી વાવ 72)    ગિરનાર
73)    ત્રાગા ના પાળીયા 74)    નાથા ભાભા મોઢવાડિયા
75)    પીરમબેટ -ભાવનગર જીલ્લો 76)    ગિરનાર
77)    ઐતિહાસિક જીલ્લો -અમરેલી 78)    વિર દેવાયત બોદર
79)    રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી 80)    મેર જ્ઞાતિ
81)    માધવપુર ઘેડ 82)    અણનમ માથા
83)    કલાપી 84)    મહાભારત
85)    ચાલો તરણેતરના મેળે 86)    ઉપરકોટ કિલ્લો -જુનાગઢ
87)    તુલસીશ્યામ 88)    મણી(વાઘ) મંદિર -મોરબી
89)    પરબ ધામ -પરબ વાવડી, જુનાગઢ 90)    સૌરાષ્ટ્ર અથવા સોરઠ કે કાઠીયાવાડ
91)    સોમનાથ મંદિર 92)    સ્વામી ધર્મજીવનદાસજી અને ચૈતન્ય મંદિર
93)    નરસિંહ મેહતા તળાવ -જુનાગઢ 94)    જલા સો અલ્લા
95)    હમીરજી ગોહિલની વાત 96)    વીર યોધ્ધા હમીરજી ગોહિલ
97)    કનકાઇ માતાજી -ગીર 98)    મોંઘામૂલો માનવી -મેઘાણી
99)    અગ્નિકુળ રાજપૂતો નું જન્મ સ્થળ 100)    ગીરનારની ગોદમાં ભરાતા મહા શિવરાત્રીના મેળામાં જોવા મળતી જ્ઞાતિઓ