મંદિરો - યાત્રા ધામ

ભાલકા તીર્થ

ગીર સોમનાથ જિલ્લાના પ્રભાષ ક્ષેત્ર માં સોમનાથ જ્યોતિર્લિંગ થી તદ્દન નજીક આવેલું ભાલકા તીર્થ ,અહીં વિશ્રામ કરતી વેળાએ જ ભગવાન શ્રીકૃષ્ણને જર નામના શિકારીએ ભૂલથી તીર માર્યું હતું, ત્યાર પછી તેઓએ પૃથ્વી પર પોતાની લીલા સંકેલી નિજધામ પ્રસ્થાન કર્યું હતું. ભાલકા તિર્થ ને દનિયાભરમાં દેહોત્સર્ગ તીર્થના નામથી ઓળખાય છે, આ મંદિરમાં આજે પણ એ પીપળાનું વૃક્ષ […]

ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં

ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

હાલરડા હું ગાઉં મારા લાલને ઝૂલાઉં ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે ગિરધર મારો ડાહ્યો એ પાટલે બેસી નાહ્યો ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે ચાંદા ચાંદા ચોરી, ગિરધરથી રાધા ગોરી ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે ગિરધર મારો રસીયો એ મધુર મધુર હસીયો ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે અગર ચંદનની ચોટી, ગિરધરથી રાધા મોટી ઝૂલો ઝૂલો પારણીયામાં […]

Dwarikadhish Temple Dwarika
મંદિરો - યાત્રા ધામ

દ્વારિકાધીશ મંદિર

દ્વારિકાધીશ મંદિર (dwarika temple) દ્વારકા (જામનગર જિલ્‍લો) એ પ્રાચીન સૌરાષ્‍ટ્રની પાટનગર હતું. જે ભગવાન શ્રીકૃષ્‍ણએ વસાવ્‍યું હતું. શ્રી કૃષ્‍ણએ કંસનો વધ કર્યા બાદ ગોકુલ છોડીને અહીં વસ્‍યા હતા. જે કુસસ્‍થલી કહેવાઇ. કુસસ્‍થલી તેમની માતૃભૂમિ હતી. રાયવતા પોતાનું રાજ્ય હારતા સુરક્ષા માટે તેઓ મથુરા આવ્‍યા હતાં. રાયવતા જેમણે કુસસ્‍થલી વિકસાવી હતી. જે કૃષ્‍ણના વંશજ હતા. એટલા […]

Dwarika Nagri
ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

ડુબી ગયેલ દ્વારકા

ગુજરાત રાજયના જામનગર જિલ્‍લામાં ૨૨.૧૫ =. અક્ષાંશથી ૬૯ પૂર્વ રેખાંશવૃતો પર આવેલું પવિત્ર યાત્રાધામ દ્વારકા દંતકથા સમાન ઈતિહાસ ધરાવે છે. કહેવાય છે કે આ દ્વારકા નગરી ભગવાન શ્રી કૃષ્‍ણએ ૩૫૦૦ થી ૪૦૦૦ વર્ષ પહેલા વસાવેલી મહાકાવ્‍ય મહાભારતમાં કરવામાં આવેલ ઉલ્‍લેખ મુજબ દ્વારકા સમુદ્રમાં ડૂબી ગયેલ હતી. હરિવંશમાં આવેલ ઉલ્‍લેખ પરથી એમ પ્રતિપાદિત થાય છે કે […]

Gujarati Bhajan, Prabhatiya, Gujarati Prarthnao
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં

ગોપાલ મારો પારણીયે ઝુલે રે

ગોપાલ મારો પારણીયે ઝુલે રે, ઝુલાવે યશોદામૈયા ગોરી, ગોપાલ મારો પરણીયે ઝુલે રે, કાનુડાને પારણીયે ટહુકે છે કોયલ, કાનુડાને પારણીયે બેઠા પોપટીયા, કાનુડાને પારણીયે નાચે છે મોરલા, કાનુડાને પારણીયે મોતીઓની માળા, કાનુડાને પારણીયે હીરની છે દોરી, ઝુલાવે રાધિકારાણી ગોરી રે, કાનુડાને પારણીયે હીરની છે દોરી, ઝુલાવે રાધિકારાણી ગોરી રે, ગોપાલ મારો પરણીયે ઝુલે રે, કાનુડા […]

Mahabharat
ઈતિહાસ

મહાભારત

મહાભારતની દસ એવી વાતો જે બહુઓછા લોકો જાણે છે મહાભારત એવું કાવ્ય છે, જેના વિષે તો દુનિયાભરના લોકો જાણે છે, પણ એવા લોકોની સંખ્યા ખૂબ ઓછી છે, જેને તેમણે પૂરું વાંચ્યું હોય. કૌરવો અને પાંડવો વચ્ચે દુશ્મનીની આ એક મહાગાથાનો અંગ્રેજી અનુવાદનું કામ આજે પણ ચાલું છે. સંપૂર્ણ મહાભારતના અંગ્રેજી અનુવાદના કામને હમણા કરવામાં આવ્યું. […]

Tulsi Shyam Saurashtra
ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

તુલસીશ્યામ

વિશેષતા: કુદરતી ગરમ પાણીના કુંડ, ઐતિહસિક વિષ્ણુ મંદિર સ્થળ: હજારો વર્ષથી ભારતની પ્રજા ધર્મનાં સ્વાવલંબનથી જીવતી આવી છે. એથી એ ધર્મસ્થાનકોમાં પ્રજાજીવનનાં ઉત્થાન-પતન અને આશ્વાસ-નિશ્વાસ કંડારાયેલા પડયા છે. ભારતના પ્રજા જીવનનાં ઘડતરના પાયા એ ધર્મસ્થાનકોનાં ઇતિહાસ અને પુરાણોમાં પડ્યા છે. તેવુંજ ગિરનું પ્રાચીન અને રમણીય ધર્મસ્થાનક એટલે તુલસીશ્યામ. તુલસીશ્યામ એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા […]

Radhe Krishna
ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

મોરલી કે રાધા?

અર્જુન પુછે બેઠો કૃષ્ણ ને વધુ વહાલુ શું છે તમને, મોરલી કે રાધા? જવાબમા શ્રી કૃષ્ણ બોલ્યા. મોરલી મારો રાગ છે ને રાધા મારો સાદ છે. મોરલી મારો સુર છે ને રાધા મારૂ રૂપ છે. મોરલી તો મારી સાથી છે ને રાધા મારી રાની છે. છાયો છે મોરલી ને પડછાયો છે રાધા. મોરલી મારો હક […]