સુરેન્દ્રનગરનું જૂનું નામ વઢવાણ કેમ્પ હતું. ત્યાર બાદ વઢવાણના રાજવી સુરેન્દ્રસિંહનાં નામ પરથી આ શહેરનું બદલીને નામ સુરેન્દ્રનગર પાડવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર નો ઇતિહાસ લગભગ ૧૨૫-૧૫૦ વર્ષ જૂનો હશે. અગાઉના સમયમાં અંગ્રેજોનો કેમ્પ આ શહેરમાં રહેતો હોવાથી આ શહેરને કાંપ પણ કહે છે.
આ જગ્યા વિષે ની કોઈપણ માહિતી તમારી પાસે હોય અને લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો નીચે આપેલ ફોર્મ દ્વારા મોકલી અમને આપો