રાજુલાથી પી૫વાવ પોટૅ તરફ જતાં રસ્તામાં બલાડ માતાનું મંદિર આવેલ છે.
આ મંદિર વિવિઘ રંગો અને પ્રાચીન કોતરણીથી અલૌકીક દશૅનીય સ્થળ તરીકે જાણીતું છે.
સમસ્ત ખારવા કોમનાં કુળદેવી તરીકે બલાડ માતાનાં મંદિરનો થોડા વષોઁ ૫હેલાં જીણોઁઘ્ઘાર કરવામાં આવેલ છે.
ખોડિયાર માતાજીનું ગળધરા મંદિર અમરેલી જિલ્લા નાં ધારી ગામથી આશરે પાંચેક કિ.મી.નાં અંતરે શેત્રુંજી નદી ને કાંઠે ખુબજ પ્રભાવશાળી મંદિર આવેલુ છે. અહીં શેત્રુંજી...
સતાધારની જગ્યાનું સ્થળ: સતાધારની જગ્યા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાનાં વિસાવદર શહેરથી ૭ કિલોમીટર દુર આવેલી છે. આજે તો ગિરનું...
ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ માળનાથ ધામ ખાતે છેલ્લાં ૧૮ થી વધુ વર્ષોથી અસંખ્ય પક્ષીઓને જીવદયા પ્રેમી દાતાઓનાં સહયોગ દ્વારા ચણ નાખવામાં આવેછે. ખાસ કરીને ઉનાળાની...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો