ખમીરવંત ઘોડાં ખરતાડે ને, પડઘમની જ્યાં થાપ પડી
ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા, તારી આભે કીર્તિ ધજા અડી…
Author - Kathiyawadi Khamir
સોમનાથની પ્રથમ સ્થાપના વિશે (મને !) જાણકારી નથી, પણ તેને સમરાવવાનું કાર્ય વલ્લભી સામ્રાજ્યનાં યાદવ રાજા દ્વારા સને.૬૪૯ આસપાસ થયાની ઐતિહાસિક નોંધ છે...
તુરીંગ સવારી રણ તીખો, આપો આપ ઓળખાય ભેદુ કવિ મેકરણ ભણે, કાઠી ભડ કહેવાય, અણ તોળયાં દુઃખ આવતા, જેની સુરજ કરે સહાય ભેદુ કવિ મેકરણ ભણે, કાઠી ભડ કહેવાય...
આમ તો ભોજલરામબાપા (ભોજા ભગત) ના નામથી કોઈ અજાણ નહી જ હોય. અમરેલીના લાપાળીયા ગામથી પાંચેક કી.મી. દુર જ ફતેપુર ગામે ભોજા ભગતનો આશ્રમ છે. જલારામબાપાને...
સૌરાષ્ટ્રમાં બળબળતા તાપમાં પરમાર્થનું પરબ… જુના જમાનામાં ગામડાઓમાં ગામની ભાગોળે ગામ લોકો દ્વારા પાણીની કોઠીઓ ભરીને રખાતી રસ્તે પસાર થતા...
શું છે સંત સાહિત્યમાં પ્રખ્યાત… સાખીઓ = કબીરસાહેબની પદો = મીરાંબાઇનાં રવેણીઓ\રમૈની = કબીરસાહેબની ભજનો = દાસી જીવણનાં આગમ = દેવાયત પંડિતનાં આગમ...
આપણે ત્યાં ઘણાં એવા ત્રિકાળજ્ઞાની સંતો થઈ ગયા છે કે તેનું બોલેલું સાચું પડે છે અને એ ભવિષ્યના એંધાણ આપે છે. આવા ભજનો આગમવાણી કહેવાય છે. આવી...
પ્રાચીન ભા૨તીય સંસ્કૃતિને લોક સંસ્કુતિ કે સંત સંસ્કુતિ કહેવામાં ભાગ્યે જ કાંઈ અજુગતું હોય, સૌરાષ્ટ્રની સંસ્કુતિ તો આની શાખ પુરે છે. ભજનીકો એ ગાન...
ભગવાન સ્વામિનારાયણના દેહ વિલયની સ્મૃતિરૂપ – ગઢડાનું મંદિર સંવત 1886 જેઠ સુદ દશમ, મંગળવાર, દાદા ખાચરની અક્ષર ઓરડીમાં શ્રીજી મહારાજ સ્વધામ સિધાવી ગયાં...
સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતના સંત સાહિત્ય, લોકવિદ્યાઓની તમામ શાખાઓ, લોકસાહિત્ય, ચારણી-ડિંગળી સાહિત્ય, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, વિવિધ સંત પરંપરાઓ...