હેઠા ઊતરીને પાય લાગ્યા ને ઘણો છે એનો ઉપકાર રે, અમાપક બુદ્ધિ થઈ ગઈ છે મારી, ને લાગ્યો અકર્તા પુરૂષમાં તાર રે … હેઠા. અખંડ અમર અવિનાશી ભાળ્યા, ને વસ્તુ...
Author - Kathiyawadi Khamir
સ્થિરતાએ રહેજો ને વચનમાં ચાલજો, ને રાખજો રૂડી રીત રે, અજાણ્યા સાથે વાત નવ કરજો, ને જેનું મન સદા વિપરીત રે … સ્થિરતાએ. આગળ ઘણાં મહાત્મા થઈ ગયા...
સાનમાં રે શાન તમને ગુરુજીની કહું પાનબાઈ ઉપજે આનંદ કેરા ઓઘ રે, સિદ્ધ અનુભવ જેના ઉરમાં પ્રગટે ને મટી જાય માયા કેરો ક્ષોભ રે … સાનમાં રે ચૌદ લોકથી...
સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે સમજવી સદગુરુ કેરી શાન રે, વિપત્તિ આવે પણ વૃતિ ન ડગાવવી મેલી દેવું અંતરનું માન રે …. સર્વ ઈતિહાસનો પ્રખ્યાતિ તો...
સરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવું ને આણવું નહીં અંતરમાં અભિમાન રે, પ્રાણી માત્રમાં સમદૃષ્ટિ રાખવી ને અભ્યાસે જીતવો અપાન રે …. સરળ ચિત્ત રાખી રજ...
સદગુરુ વચનના થાવ અધિકારી મેલી દો અંતરનું અભિમાન, માન મેલીને તમે આવો મેદાનમાં, સમજો ગુરુજીની શાન રે … સદગુરુના. અંતર ભાંગ્યા વિના ઉભરો નૈ આવે...
સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું એ ચારે વાણી થકી પાર રે, સ્વપ્નમાં પણ જે ચળે નહીં એ તો નિર્ભય નર ને નાર રે … સત્ય વસ્તુમાં ભેદવાણીપણાનો સંશય...
શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ જેના બદલે નહીં વ્રતમાન રે ચિત્તની વૃત્તિ જેની સદા રહે નીર્મળી રે જેને મહારાજ થયાં મહેરબાન રે …. શીલવંત...
વીણવો હોય તો રસ વીણી લેજો પાનબાઈ! હવે આવ્યો બરાબર વખત; ઊભાં રે થાવ પાનબાઈ! શૂરવીરપણું રાખો, હવે લાંબો નથી કાંઈ પંથ … વીણવો. આ રસ-પાત્ર અગમ અપાર...
વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ ! નહિતર અચાનક અંધારા થાશે જી; જોત રે જોતાંમાં દિવસો વહી જશે પાનબાઇ ! એકવીસ હજાર છસોને કાળ ખાશે જી … વીજળીને...