દાદાખાચર ભગવાન શ્રીસ્વામિનારાયણના શ્રેષ્ઠ ભકત હતા. તેમણે અને તેમના કુટુંબે ભગવાન શ્રીસ્વામિનારાયણને પૉતૉનુ સર્વસ્વ અર્પણ કરી દિધુ હતુ.
આ દાદાખાચર ગઢપુર તાલુકા ના રાજા હતા. તેમને શ્રીસ્વામિનારાયણ સંપ્રદાય ના સૌથી મૉટા ભકતરાજ માનવામા આવે છે. તેમના ભકિત ભાવ ને વશ થઇ ભગવાન ત્યા સત્સંગ નુ કેન્દ્વ બનાવિ ૨૮ વર્ષ રહયા હતા.
તેમનૉ દરબાર ગઠ હજુ ગઢપુર મા ઉપલબ્ધ છે. ત્યા ભગવાન શ્રીસ્વામિનારાયણે મૉટુ મંદિર આ દાદાખાચર ના કહેવાથી બનાવેલ છે.
આ દાદાખાચર “અર્જુન” નૉ અવતાર કહેવાય છે. તેમના વંશજૉ હાલ મા છે, તે તેમની જેવા જ ખુબ ભકિત ભાવ વાળાછે.