ઈતિહાસ શહેરો અને ગામડાઓ

ગોહિલવાડ પંથક

Gohilwad

1855 Map of Gohilwadકાઠિયાવાડનો એક ભાગ જ્યાં ગોહિલ રાજપૂતો ની વસ્તી છે તેના પરથી ઓળખાય છે ગોહિલવાડ. સેજકજી ગોહિલના નામ પરથી ગોહિલવાડ નામ પડ્યાનું સ્વામી જેઠમલજી મહારાજ નોંધે છે. સેજકજી ગોહિલના ત્રણ પુત્રો રાણોજીના વંશઓએ ભાવનગર, શાહજીના વંશોએ પાલીતાણા અને સારંગજી ના વંશે લાઠી મા સત્તા સ્થાપી. ગોહિલવાડમાં ભાવનગર, પાલિતાણા, ગારિયાધાર,વળા, લાઠી અને નાના મોટા રજવાડાઓનો સમાવેશ થતો. ગુજરાત રાજ્ય સર્વસંગ્રહ ભાવનગર અનુસાર જુદીજુદી જાતનો લોકસમૂહ ભાવનગર જિલ્લામાં જ્યાંજ્યાં વસીને ઠરીઠામ થયો તે મુલ્ક જગ્યાના નામ પણ જે તે જાતનીના નામ પરથી પડ્યા છે. આ પંથકમાં પણ કેટકેટલા પરગણા? ઘોઘાની આસપાસનો મુલક તો ‘ઘોઘાબારુ’, તળાજાથી ગોપનાથ ઝાંઝમેર વગેરે ભાગ ‘વાળાક’, શેત્રુંજી પાલિતાણાની આસપાસનો ડુંગરિયાળ વિસ્તાર ‘શેત્રુંજો’, શિહોરથી પાલિતાણા ચોક, હાથસણી અને ધાંધળીની આસપાસનો ‘ઉંદસરવૈયા વાડ’, વલ્લભીપુરની સામેનો મુલક ‘ભાલ પ્રદેશ’, ભાવનગર, સોનેરાઈ ખાડી સામેનો પંથક ‘ભાલ સામેનો કાંઠો’, કુંડલાના વળાંક આસપાસના પરગણાને ‘ખુમાણ પંથક’. ભાવનગર જિલ્લાને ગોહિલવાડ કે લોકબોલીમાં ‘ઘોલ્યવાડ’કે ‘વાલાકગીઓ’ પણ કહે છે. આજે તો હવે આ જુના પંથકના નામોય વિસરવા માંડયા છે.

ઇ.સ. ૧૭૨૩ પહેલા ગોહિલકુળ ની રાજધાની શિહોર હતી,સંવત ૧૭૭૯ ના વૈશાખ સુદ ત્રીજ ના દિવસે રાજવી ભાવસિંહે વડવા ગામ ને વિસ્તારી ભાવનગર વસાવ્યુ.
અન્ય પ્રદેશોઃ ઉત્તર માં બોટાદ, ગઢડા, ઉમરાળા, દક્ષિણમાં સાવરકુંડલા, તળાજા, મહુવા, પૂર્વમાં ઘોઘા, વલ્લભીપુર, પશ્વિમમાં શિહોર, ગારિયાધાર, પાલીતાણા..

સૌજન્ય: લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

The former princely state of Bhavnagar was also known as Gohilwad; “Land of the Gohils” (the clan of the ruling family). The current royal family of Bhavnagar resides in the Nilambagh Palace. Part of the Palace have been converted to a heritage hotel. The current Royal Family of Bhavnagar comprises Maharaja Vijayraj Singh Gohil and Maharani Samyukta Kumari, Prince Yuvraj Jaiveerraj Singh Gohil and Princess Brijeshwari Kumari Gohil.


State of Bhavnagar
Bhavsinhji ensured that Bhavnagar benefited from the revenue that was brought in from maritime trade, which was monopolised by Surat and Cambay. As the castle of Surat was under the control of the Sidis of Janjira, Bhavsinhji brokered an agreement with them, giving the Sidis 1.25% of the revenue by Bhavnagar port. Bhavsinhji entered into a similar agreement with the British when they took over Surat in 1856.Whilst Bhavsinhji was in power, Bhavnagar grew from a small chieftainship to a considerably important state. This was due to the addition of new territories as well as the income provided by maritime trade. Bhavsinhji’s successors continued to encourage maritime trade through Bhavnagar port, recognising its importance to the state. The territory was further expanded by Bhavsinhji’s grandson, Vakhatsinhji Gohil when he took possession of lands belonging to Kolis and Kathis, obtained Rajula from the Navab Saheb Ahmad Khan, and merged Ghogha Taluka into the state. In 1793, Vakhatsinhji conquered the forts of Chital and Talaja, and later conquered Mahuva, Kundla, Trapaj, Umrala and Botad.Bhavnagar remained the main port of the state, with Mahuva and Gogha also becoming important ports. Because of the maritime trade, the state prospered compared to other states. During the late 19th century, the Bhavnagar State Railway was constructed. This made Bhavnagar the first state that was able to construct its railway system without any aid from the central government, which was mentioned in the Imperial Gazetteer. Mr Peile, a political agent, described the state as follows: “With flourishing finances and much good work in progress. Of financial matters I need say little; you have no debts, and your treasury is full.” Between 1870 and 1878 the state was put under joint administration, due to the fact that Prince Takhtsinhji was a minor. This period produced some notable reforms in the areas of administration, revenue collection, judiciary, the post and telegraph services, and economic policy. The ports were also modernised. The two people who were responsible for those reforms were Mr E.H Percival of the Bombay Civil Service and Sri Gaurishankar Udayshankar Oza, Chief Minister of Bhavnagar State Bhavngar Boroz. In 1911, HH Maharani Nundkanvarba of Bhavnagar, was awarded the Order of the Crown of India, the highest Imperial award for women of the Empire.

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators