જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર.
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર.
ટેબલ પર બિરાજેલ સાફા માં નામદાર ઠાકોર સા અમરસિંહજી ઓફ વાંકાનેર, ખુરશી પર બિરાજેલ પાઘડીમાં નામદાર ઠાકોર સા. પ્રતાપસિંહજી ઓફ લાઠી, ઉભેલા સાફા માં દરબાર સાહેબ આલા...
લોક-સાહિત્યકાર ઈશરદાન ગઢવીના અવાજ માં આજે સાંભળો સૌરાષ્ટ્રની ધરતી પર બની ગયેલો ઈતિહાસ, ઇશરદાન ગઢવી નો પડછંદ અવાજ તમારા રુવાડે રુવાડે દેશ ભક્તિ ભરી દેશે. હમીરજી...
કાવ્યમાં મધુરતા લાવવા માટે નિયમો અનુસાર કરેલી મેળવાળી રચના એટલે છંદ બે પ્રકારના છંદ હોય છે. ૧ અક્ષરમેળ છંદ (મનહર, શિખરિણી, પૃથ્વી, મંદાક્રાન્તા, અનુષ્ટુપ...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો