September 13, 2026

હમીરજી ગોહિલની વાત

July 13, 2014  ·  1 મિનિટ વાંચન

લોક-સાહિત્યકાર ઈશરદાન ગઢવીના અવાજ માં આજે સાંભળો સૌરાષ્ટ્રની ધરતી પર બની ગયેલો ઈતિહાસ, ઇશરદાન ગઢવી નો પડછંદ અવાજ તમારા રુવાડે રુવાડે દેશ ભક્તિ ભરી દેશે. હમીરજી ગોહિલ ની સોમનાથ મંદીરની રક્ષા કરવા પ્રતિજ્ઞા

વીર હમીરજી ગોહિલ ની આખી શૌર્યકથા વાંચો

વીર યોધ્ધા હમીરજી ગોહિલની શૌર્યકથા

સંબંધિત લેખ