કોડીનાર તાલુકાના રમણીય અને હરવા ફરવા જોવા લાયક સ્થળો માનું એક એટલે ઝમઝીર ધોધ, જે ક્યારેક જમજીર ધોધ તરીકે પણ ઓળખાય છે, ચોમાસું પૂરું થવા આવે અને ગીર ની લીલી મોસમ પુર બહાર માં ખીલી ઉઠી હોય અને આખું કાઠીયાવાડ લીલુંછમ થઇ ગયું હોય ત્યારે જો સહ પરિવાર કે મિત્રો સાથે અથવા શાળા ના પ્રવાસે ખરેખર ઝમઝીર ધોધ જોવા લાયક છે…
PHOTO GALLERY: Zamzeer Water Fall
Google Map Direction for Jamjir Watefall
કોડીનાર તાલુકાનાં જોવાલાયક સ્થળો :
- નગરપાલિકા બગીચો – કોડિનાર
- ઝમઝીર ધોધ
- જામવાળા ડેમ
- મૂળ દ્વારકા
- ચોરવાડી હનુમાનજીનું મંદિર
- અંબુજા સિમેન્ટ અંબુજા નગર
- સોડવ માતાજી – વેલણ
- લાઇટ હાઉસ (દીવાદાંડી)