સુરતાની વાડી ના મીઠા મોરલા…એટલે કલાપી.
રાજવી, કવિ, કલાપી. ના જીવન અને કવન ને મહાણવા પધારો કલાપી નગર લાઠી….
તેમના સ્વ હસ્તાક્ષર માં લખાયેલું સાહિત્ય..ફોટો ..પત્રો ..વીડિઓ ..કવિ નું સંભારણું ..
કલાપી તીર્થ સંગ્રહાલય લાઠી માં આપનું સ્વાગત છે
-ભારતમાં નાનકડુ આફ્રિકા અફ્રો ઈંડિયન ગણાતા આ લોકો છેલ્લા બસ્સો વર્ષમાં પૂરા ભારતમાં ફેલાઈ ગયા છે. ભારતમાં આજે તેમની સંખ્યા 2,5000 હજારથી પણ વધારે છે. ગુજરાત...
ઘોઘાથી દક્ષિણે ૬ કિ.મી.ના અંતરે ખંભાતના અખાતમાં પીરમ ટાપુ આવેલો છે. ૩ કિ.મી. લાંબો અને એક કિ.મી. પહોળો આ ટાપુ દરિયાકિનારેથી સમુદ્રમાં ૪ કિ.મી.અંદર છે. મશિનવાળી...
ગુજરાતનો સહુથી પ્રાચીન શિલાલેખ ગુજરાતનો સૌથી પ્રાચીન અને ઐતિહસિક શિલાલેખ જુનાગઢની પશ્ચિમે આવેલ છે. ગીરીનાગરના આ શીલાલેખનું અનેક રીતે મહત્વ છે. આ એક જ પથ્થર પર...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો