ભલી ભૂમિ, ભલા માનવી, ભલે ઉગ્યા ભાણ
ભારતમાં ભાળી નહિ, ભલી કાઠીયાવાડ…
ભલે ઊગ્યા ભાણ ભાણ તુંહારા ભામણા, મરણ જીયણ લગ માણ અમારી રાખજો કાશપરાઉત…! કાશપ જેહડો ન કોય જેને દણીઅણ જેહડા દિકરા, લખદળ ભાંગે લોય ઉગાનુ આળસ નહીં ચળુ ન પડે...
સોરઠ દેશ ન સંચર્યો, ન ચડયો ગઢ ગિરનાર;
ન નાહ્યો દામો-રેવતી, અફળ ગયો અવતાર.
સોરઠ શુરો ન સરજિયો, ન ચડયો ગઢ ગિરનાર;
ન નાહ્યો ગંગા-ગોમતી, એનો એળે ગયો અવતાર.
સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર, જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર. સૌરાષ્ટ્ર ની ઓળખ સમા લોકડાયરા વાત જ નોખી છે… જે મોજ હેલા...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો