ખરલમાં નાખો તો ખસરક ઘુટાક, ગળણીમા નાખો તો ત્રબક ત્રબક
બાપ પીએ તો બેટાને ચડે, બેટો પીએ તો બાપને ચડેકીડી પીએ તો હાથી થી લડે, તલનો ત્રીજો ભાગ, રાઇ ના દાણા જેટલો
હેઠો પડે તો પ્રુથ્વી ફાડે, સાત પાતાળ સોંસરવો, શેષનાગને માથે જઇ ઠરે.
બાકર બચ્ચાં લાખ લાખે બિચારા,
સિંહણ બચ્ચું એક એકે હજારાં,
Share this:FacebookPinterestTwitterEmailPrint
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર, જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર, નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર, નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર. Share...
નરસૈયો ને દત બીરાજે, જ્યા ગિરનારી જાળી છે, ડુંગરા ખુંદે ડાલામથા, એની ડણકુ કાઠીયાવાડી છે. પરબ, સતાધાર, વિરપુર, પાળીયાદ ને બગદાણે, હરીહર નો જે સાદ કરે એ રોટલો...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો