મંદિરો - યાત્રા ધામ

મોજીલા મામા

Mojila mama dev

કળીયુગમાં શ્રી મામાદેવની ભકિત-પૂજા ઠેર-ઠેર થાય છે. ખૂબજ બહોળા પ્રમાણમાં શ્રી મામાદેવનો ભકિત-પરિવાર પણ છે. પરંતુ મોટા ભાગના ભકતજનોને શ્રી મામાદેવનછ ઓળખ બાબતે કે ઉત્પવતિ અંગે વિશેષ માહિતી ન હોઇ શિવપુરાણ અને સ્કંદદપુરાણના ઉલ્લે ખ મુજબ પ્રાચીનકાળમાં કનખલ ખાતે દક્ષ પ્રજાપતિ દ્વારા યોજાયેલ મહાયજ્ઞ પ્રસંગે પિતાને ત્યાં ઉપસ્થિત પુત્રી પાર્વતીજીએ જયારે યજ્ઞ પ્રસંગમાં પતિના સ્થાંનને નોંધનલ અભાવ જોઇ જયારે પોતાનું બલિદાન આપે છે ત્યાંરે ક્રોધથી ભભૂકી ઉઠેલા ભોળાનાથે પોતાની જટાના એક પૂર્વભાગમાં થી એક અદ્દભુત વીર શકિતને ઉત્પીન્ન કરી કે જેના થકી સમગ્ર યજ્ઞનો ધ્વંશ થયો એ વીર શકિત એટલે ભગવાન ભોળાનાથના બાળવ ગણો પૈકી એક વીરભદ્ર અને વીરભદ્ર એટલે જ શિવજીના સેનાપતિ અને કળીયુગમાં ભકતોના હજરાહજુર શ્રી મામાદેવ…

કળીયુગમાં હજરાહજુર શ્રી મામાદેવને ભકતો પોતાના પવિત્ર કર્મો અને હદયની સાચી ભકિતથી પ્રસન્નશ કરી શકે છે, શ્રી મામાદેવના આશીર્વાદ મેળવી પોતાનું કલ્યાભણ સાધી શકે છે. ઓવા શ્રી મામાદેવ પવિત્ર વૃક્ષોમાંના એમ સમીવૃક્ષ (ખીજડો) માં બીરાજે છે.

Save


    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators