સોરઠ દેશ ન સંચર્યો, ન ચડયો ગઢ ગિરનાર;
ન નાહ્યો દામો-રેવતી, અફળ ગયો અવતાર.
સોરઠ શુરો ન સરજિયો, ન ચડયો ગઢ ગિરનાર;
ન નાહ્યો ગંગા-ગોમતી, એનો એળે ગયો અવતાર.
બ્લોગ
મિત્રો આજના દિવસે આપડે એક એવી હસ્તી ની વાત કરવી છે કે જેમનો જન્મ આજના શુભ દિવસે થયો હતો અને એ વ્યક્તિ એટલે ભારતીય રાજકારણ નું સુવર્ણ તિલક… જય જવાન જય...
શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા (મહુવા તાલુકો, ભાવનગર જીલ્લો) સ્થળ નું નામ: ઉંચા કોટડા (શકિત પીઠ) સ્થળ ની વિસ્તૃત માહિતી: ગોહિલવાડનાં અત્યંત શ્રદ્ધેય શક્તિ...
જાન તમે ધીમી ધીમી મોટર હાંકો વરરાજા ધીમી ધીમી મોટર હાંકો રે રાજકોટ શહેરના ચાર દરવાજા પહેલે દરવાજે ઊભી રાખો રે પહેલે દરવાજે કસુંબીના હાટ છે ઘરચોળા મોલવીને આવો...
સુરતાની વાડી ના મીઠા મોરલા…એટલે કલાપી. રાજવી, કવિ, કલાપી. ના જીવન અને કવન ને મહાણવા પધારો કલાપી નગર લાઠી…. તેમના સ્વ હસ્તાક્ષર માં લખાયેલું સાહિત્ય...
વાંકાનેર શબ્દ નગરના ભૌગોલીક સ્થાન પરથી આવ્યો છે. ગુજરાતીમાં વાંકાનેરનો અર્થ થાય છે વણાક અને નેર એટલે કે પાણીનો પ્રવાહ. વાંકાનેર શહેર મચ્છુ નદીને કિનારે આવેલ છે...
વંદન છે એવા પ્રજાવત્સલ રાજવીઓને… ભા’ કુંભાજી વિશે કોઇ કવિ એ તો કહ્યુ છે કે .. તેતર પણ ટાંપે નહિ બીતાં ફરે બાજ , રામ સરીખાં રાજ કીધાં તેં તોં કુંભડા. ભા’...
ચાલો લાડીલી તમે આપણે તો ઘેર રે ચાલો લાડીલી તમે આપણે તો ઘેર રે મહિયરની મમતા મૂકોને મહિયરની મમતા મૂકોને ચાલોને આપણે ઘેર રે ચાલોને આપણે ઘેર રે બાપુની માયા તો તમે...
ગોંડલમાં ઉગે છે ૫ કિલોનાં ‘લીંબુ’ પચાસ કે સો ગ્રામનાં લીંબુ તો આપણે ખૂબ જોયા હોય. પરંતુ કોઇ એમ કહે કે પાંચ કિલોનું લીંબુ જોયું?. તો આ વાત સાંભળી...
વાજ તુરંગ વિહંગ અસવ ઉડંડ ઉતંગહ જંગમ કેકાણ જડાગ રાગ ભીડગ પમંગહ તુરી ઘોડો તોખાર બાજ બરહાસ બખાંણ ચીંગો રૂહીચાળ વરવે રણ વખાણો બાવીસ નામ વાણી બોહત કવિ પિંગળ કીરત...