મારી બેનીની વાત ન પૂછો મારી બેની બહુ શાણી રે એના ગોરા મુખડા આગળ ચંદરમા પણ કાળા રે તારી બેનીની શું વાત કરું હું કહેવામાં કંઈ માલ નથી બાંધી મૂઠી લાખની વેવાણ...
બ્લોગ
બાકર બચ્ચાં લાખ લાખે બિચારા,
સિંહણ બચ્ચું એક એકે હજારાં,
કાયા જેની કુમળી ને છંદ એનો જાણે ત્રાડ
એવી શુરા અને શહીદો નિપજાવતી મારી સોરઠ રતનની ખાણ
ચાલ રમીએ સહિ ! મેલ મથવું મહી, વસંત આવ્યો વનવેલ ફૂલી; મ્હોરિયા અંબ, કોકિલ લવે કદંબ, કુસુમ-કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી. પહેર શણગાર ને હાર, ગજગામિની, ક્યારની કહું છું...
સાંજી નગર દરવાજે સાંઢણી ઝોકારો માણારાજ મારું દલ રિઝે માણારાજ રે સાંઢણીએ મશરૂ મંગાવો માણારાજ મારું દલ રિઝે માણારાજ મશરૂના વીરના વાઘા સીવરાવો માણારાજ મારું દલ...
પદમાવતીના જયદેવ સ્વામી તેનો પરિપૂર્ણ કહું ઈતિહાસ રે, એકાગ્ર ચિત્તે તમે સાંભળજો પાનબાઈ, એ તો થયાં હરિનાં દાસજી … પદ્માવતીના. ગીત ગોવિંદનું જયદેવે કીધું...
લીરબાઈ (સ્ત્રી સંત: મેર જ્ઞાતિ) જન્મ: સૌરાષ્ટ્રનો કોઈ પ્રદેશ સંતો વગરનો ખાલી નથી. જગતની લીલાઓને અને વેદાંતનાં રહસ્યોને લોકબોલીમાં સ્ફુટ કરનાર સંતો પાસે એક આગવી...
રબારી, રાયકા, ગોપાલક કે દેસાઈના નામે ઓળખાતી આ જાતિ: મેર, આહીરની જેમ મુળ રાજપુત જાતિમાંથી ઉતરી આવી છે તેવો ઘણા વિદ્વાનોનો મત છે. રબારી ને રાયકા, દેસાઈ, દેવાસી...
સોરઠ દેશ ન સંચર્યો, ન ચડયો ગઢ ગિરનાર;
ન નાહ્યો દામો-રેવતી, અફળ ગયો અવતાર.
સોરઠ શુરો ન સરજિયો, ન ચડયો ગઢ ગિરનાર;
ન નાહ્યો ગંગા-ગોમતી, એનો એળે ગયો અવતાર.
મિત્રો આજના દિવસે આપડે એક એવી હસ્તી ની વાત કરવી છે કે જેમનો જન્મ આજના શુભ દિવસે થયો હતો અને એ વ્યક્તિ એટલે ભારતીય રાજકારણ નું સુવર્ણ તિલક… જય જવાન જય...





