Kathiyawadi Khamir - Part 21

બ્લોગ

ઈતિહાસ

રબારી જાતિનો ઇતિહાસ

રબારી, રાયકા, ગોપાલક કે દેસાઈના નામે ઓળખાતી આ જાતિ: મેર, આહીરની જેમ મુળ રાજપુત જાતિમાંથી ઉતરી આવી છે તેવો ઘણા વિદ્વાનોનો મત છે. રબારી ને રાયકા, દેસાઈ, દેવાસી...

દુહા-છંદ

સોરઠ દેશ ન સંચર્યો

સોરઠ દેશ ન સંચર્યો, ન ચડયો ગઢ ગિરનાર;
ન નાહ્યો દામો-રેવતી, અફળ ગયો અવતાર.
સોરઠ શુરો ન સરજિયો, ન ચડયો ગઢ ગિરનાર;
ન નાહ્યો ગંગા-ગોમતી, એનો એળે ગયો અવતાર.

તેહવારો

લાલ બહાદુર શાસ્ત્રી જયંતી

મિત્રો આજના દિવસે આપડે એક એવી હસ્તી ની વાત કરવી છે કે જેમનો જન્મ આજના શુભ દિવસે થયો હતો અને એ વ્યક્તિ એટલે ભારતીય રાજકારણ નું સુવર્ણ તિલક… જય જવાન જય...

ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા

શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા (મહુવા તાલુકો, ભાવનગર જીલ્લો) સ્થળ નું નામ: ઉંચા કોટડા (શકિત પીઠ) સ્થળ ની વિસ્તૃત માહિતી: ગોહિ‌લવાડનાં અત્યંત શ્રદ્ધેય શક્તિ...

લગ્નગીત

ધીમી ધીમી મોટર હાંકો

જાન તમે ધીમી ધીમી મોટર હાંકો વરરાજા ધીમી ધીમી મોટર હાંકો રે રાજકોટ શહેરના ચાર દરવાજા પહેલે દરવાજે ઊભી રાખો રે પહેલે દરવાજે કસુંબીના હાટ છે ઘરચોળા મોલવીને આવો...

ઈતિહાસ કલાકારો અને હસ્તીઓ જાણવા જેવું

કલાપી તીર્થ સંગ્રહાલય

સુરતાની વાડી ના મીઠા મોરલા…એટલે કલાપી. રાજવી, કવિ, કલાપી. ના જીવન અને કવન ને મહાણવા પધારો કલાપી નગર લાઠી…. તેમના સ્વ હસ્તાક્ષર માં લખાયેલું સાહિત્ય...

ઈતિહાસ ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

વાંકાનેર

વાંકાનેર શબ્દ નગરના ભૌગોલીક સ્થાન પરથી આવ્યો છે. ગુજરાતીમાં વાંકાનેરનો અર્થ થાય છે વણાક અને નેર એટલે કે પાણીનો પ્રવાહ. વાંકાનેર શહેર મચ્છુ નદીને કિનારે આવેલ છે...

ઈતિહાસ દુહા-છંદ શુરવીરો

ભા’ કુંભાજી – ગોંડલ

વંદન છે એવા પ્રજાવત્સલ રાજવીઓને… ભા’ કુંભાજી વિશે કોઇ કવિ એ તો કહ્યુ છે કે .. તેતર પણ ટાંપે નહિ બીતાં ફરે બાજ , રામ સરીખાં રાજ કીધાં તેં તોં કુંભડા. ભા’...

લગ્નગીત

ચાલોને આપણે ઘેર રે

ચાલો લાડીલી તમે આપણે તો ઘેર રે ચાલો લાડીલી તમે આપણે તો ઘેર રે મહિયરની મમતા મૂકોને મહિયરની મમતા મૂકોને ચાલોને આપણે ઘેર રે ચાલોને આપણે ઘેર રે બાપુની માયા તો તમે...

જાણવા જેવું

૫ કિલોનાં લીંબુ

ગોંડલમાં ઉગે છે ૫ કિલોનાં ‘લીંબુ’ પચાસ કે સો ગ્રામનાં લીંબુ તો આપણે ખૂબ જોયા હોય. પરંતુ કોઇ એમ કહે કે પાંચ કિલોનું લીંબુ જોયું?. તો આ વાત સાંભળી...

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators