Kathiyawadi Khamir - Part 34

બ્લોગ

ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં તેહવારો

મારે ઘેર આવજે બે’ની

રક્ષાબંધન ના આ પવિત્ર તેહવારે વાંચો શ્રી ઝવેરચંદ મેઘાણી દ્વારા રચિત વ્હાલી બેન માટેનું કાવ્ય: મારે ઘેર આવજે બે’ની ! નાની તારી ગૂંથવા વેણી. આપણા દેશમાં નીર...

લોકગીત

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે

લોક ગીત કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે. મારા બાલુડા ઓ બાળ, તારા પિતા ગયા પાતાળ, હાંરે મામો શ્રીગોપાળ, કરવા કૌરવકુળ...

ઈતિહાસ શુરવીરો શૌર્ય કથાઓ

વિર દેવાયત બોદર

દેવાયત બોદર -કાઠીયાવાડ નું સાચું ખમીર ઇ.સ. ૧૦૧૦નાં સમયમાં જુનાગઢ રાજ્ય ઉપર રા’ડિયાસનું શાસન તપતું હતું. ત્યારે સોલંકીઓએ દગાથી રા’ડિયાસની સેનાને હરાવી રાજાની...

લગ્નગીત

કાળજા કેરો કટકો મારો

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો...

ઈતિહાસ કલાકારો અને હસ્તીઓ

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી -કાઠીયાવાડ નું સાચું ખમીર ઝવેરચંદ મેઘાણીનો જન્મ સવંત ૧૮૯૬ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા...

ઈતિહાસ શહેરો અને ગામડાઓ શુરવીરો

મેર જ્ઞાતિ

મેર એ ભારતનાં ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્ર વિસ્તારનાં કાઠિયાવાડમાં મહેર, મિહિર, મૈર, કે મેહર તરીકે પણ ઓળખાતા, ક્ષત્રિય કે રાજપૂત વર્ણનાં અને હિંદુ ધર્મના લોકોનો...

ઈતિહાસ પાળીયા ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

માધવપુર ઘેડ

સ્થળ: માધવપુર ઘેડ (Madhavpur Ghed) ગામ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયનાં પોરબંદર જિલ્લાનાં પોરબંદર તાલુકામાં આવેલું મહત્વનું દરિયાકાંઠાનું ગામ છે...

ઈતિહાસ શૌર્ય કથાઓ

અણનમ માથા

ફ્રેન્ડશીપ-ડે ના અવસરે યુવા પેઢી પ્રેરિત થાય તેવી સુરેન્દ્રનગર જિલ્લાના આંબરડી ગામના બાર એકલોહિયા દોસ્તોની દિલેરીની સત્ય ઘટના પર આધારિત, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ...

કહેવતો જાણવા જેવું

બારેય મેઘ ખાંગા થવા

શ્રાવણમાં શિવકૃપાના બારેય મેઘ ક્યા? એ ક્યારે ખાંગા થાય? મિત્રો વડીલો ના મોઢે  તમે ઘણી વાર સાંભળ્યું હશે કે આજે તો બારેય મેઘ ખાંગા થયા, મોટે ભાગે અનરાધાર વરસાદ...

સેવાકીય કર્યો

ભગવાનનો ભાગ

અચૂક વાંચો મીના બહેનની સેવાભાવની વાત રાજકોટના જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલી ભારતી વિદ્યાલય નામની શાળામાં મીના નામની એક વિદ્યાર્થીની પોતાની નાની બેન સાથે અભ્યાસ...

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators