Kathiyawadi Khamir - Part 69

બ્લોગ

ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં સેવાકીય કર્યો

રૂપાયતન

રૂપાયતન એ ભવનાથ, જૂનાગઢમાં આવેલ એક ટ્રષ્ટ છે. રૂપાયતન ટ્રષ્ટની સ્થાપના આરઝી હકૂમતનાં સરસેના પતી શ્રી રતુભાઇ અદાણી એ કરી હતી. રૂપાયતન આશ્રમશાળા એ રૂપાયતનની...

લોકગીત

મન મોર બની થનગાટ કરે

બહુ રંગ ઉમંગમાં પીછ પસારીને બાદલસું નિજ નેનન ધારીને મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે મોર બની થનગાટ કરે . . . ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે...

તેહવારો

૬૫મો પ્રજાસત્તાક દિન

  ગણતંત્ર દિવસ,૨૬ જાન્યુઆરી,૧૯૫૦ એ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યુ,અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ...

ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં

ગાંધીને પગલે તું ચાલીશ ને ગુજરાત?

કૃષ્ણચરણથી અંકિત ધરતી તણી બની આ કાયા; પવિત્ર જરથુષ્ટ્રી આતશ બહેરામ અહીં લહેરાયા. અશોકધર્મલિપિથી ઉર પાવન; જિનવર-શિષ્યોની મનભાવન. સત્ય-અહિંસાની આંખે તું ભાળીશ ને...

લોકગીત શૌર્ય ગીત

ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું

ધડ ધીંગાણે જેના માથા મસાણે,એનો પાળીયો થઈને પૂજાવું રે, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ટોચોમા ટાંકણું લઈને ઘડવૈયા, મારે પ્રભુ થઇ નથી પુજાવું, ધડ ધીંગાણે જેના...

લોકગીત

ચારણ કન્યા

સાવજ ગરજે વનરાવનનો રાજ ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે ઐરાવતકુળનો અરિ ગરજે કડ્યપાતળિયો જોદ્ધો ગરજે માં ફાડી માતેલો ગરજે જાણે કો જોગંદર ગરજે નાનો એવો સમંદર ગરજે ...

લોકગીત

રૂડી ને રંગીલી

રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ આ વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો આ પાણીડાંની મશે રે જીવણ જોવા નિસર્યાં રે...

દુહા-છંદ

ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

ડુંગરે ડુંગરે સાવજો ડણકતા, થડકતા પડઘમે ગીર પહાડો. અશ્વોને ડાબલે ફફડતા દુશ્મનો, ઉછળતા શિખરથી જળપ્રવાહો. અઢારેય ભારની ઓઢણી ઓઢી, પ્રભુને વસુધા હોય પરણી. કરું હું...

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators