કેરાળા (વાંકાનેર) એમનું મુળ ગામ હતુ ત્યાં ના રાજાઓ ને તેમની ભક્તિ પર વિશ્વાસ ન હતો તેથી તેમને ગામ છોડવા નો આદેશ કર્યો એટલે તેઓ એ કહ્યું જો રાજન તમને અમારી ભક્તિ પર વિશ્વાસ ન હોય તો અમે જઇએ છીએ એમ કહીને શ્રી રાણી માં શ્રી રૂડી માં એમનાં ઠાકોરજી (શ્રી ક્રિષ્ના) ને આંગળી જાલી ને લઇ નીકળે છે બેડી (રાજકોટ) પહોંચ્યા ત્યાં વિસામો લ્યે છે હાલ મા પણ ત્યાં વિસામો તરીકે ત્યાં નું મંદિર પ્રખ્યાત છે ત્યાં પાણી ની વાવ છે ત્યારે રાજકોટ નાં રાજન ને ખબર પડે છે કે શ્રી રાણી માં શ્રી રૂડી માં આવ્યા છે તો રાજન દોડી આવે છે માતાજી તમે રાજકોટ પધારો હું તમને રાજકોટ માં રોકાણ કરવાનું આમંત્રણ આપુ છું અને રાજકોટ માં નકલંક મંદિર નુ નિર્માણ કરે છે અને પરચો આપે છે ત્યાં લીમડા ની એક ડાળ હાલ માં પણ મીઠી છે અને રાજકોટ નો પ્રેમ જોઇ માતાજી આશીર્વાદ આપે છે દેશ અને પરદેશ માં કુદરતી આફત આવશે પણ રાજકોટ ને આન્ચ નહીં આવવા દઉ આ મારા આશીર્વાદ છે….. ત્યારથી રાજકોટ માં બહાર થી ભુખ્યા આવશે ભુખ્યા ઉન્ઘશે નહિ ભોજન મળી જ જશે
શ્રી રાણી માં શ્રી રૂડી માં
September 11, 2014
5,569 Views
1 Min Read

આ પણ વાંચો
લોકવાયકા ગુરુ દત્તાત્રેય ભગવાનના આશીર્વાદ મેળવી આજ્ઞાનુસાર મત્સ્યેન્દ્રનાથ તીર્થાટને નીકળ્યા. નાસિક પાસે સપ્તશૃંગી પર્વત ઉપર માઁ સપ્તશૃંગીના સાક્ષાત દર્શન...
હડમતીયા, જામનગર જંગલ ના વગડામાં આવેલી ઘોડાસરા પીર (ઘોડાખરા પીર) ની જગ્યાનું અહિં ખુબ જ મહત્વ રહેલું છે. કહેવાય છે કે આજ થી અંદાઝે ૪૦૦ થી ૫૦૦ વર્ષે પૂર્વે...
૧૯ જુલાઈ ૧૯૪૦ માં લખ્યો હતો જુનાગઢના નવાબે ભાવનગર ના મહારાજા કૃષ્ણકુમારસિંહજી બહાદુર ને મુલાકાત લેંવા માટે આમંત્રણ આપતો આ પત્ર … Share...
Subscribe Here
Advertisement
કાઠિયાવાડ ગેલેરી
- ઈતિહાસ257
- ઉદારતાની વાતો32
- કલાકારો અને હસ્તીઓ42
- કહેવતો8
- ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં63
- જાણવા જેવું53
- તેહવારો31
- દુહા-છંદ96
- પાળીયા16
- ફરવા લાયક સ્થળો95
- બહારવટીયાઓ16
- ભજન-પ્રભાતિયા-પ્રાર્થના135
- મંદિરો – યાત્રા ધામ110
- લગ્નગીત45
- લોકગીત46
- શહેરો અને ગામડાઓ73
- શુરવીરો38
- શૌર્ય કથાઓ38
- શૌર્ય ગીત36
- સંતો અને સતીઓ50
- સેવાકીય કર્યો19
માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો
Follow us on Instagram
[instagram-feed]