કનારે રાણાજી રણ ખેલતા ધજા જોઇ જીવતી હતીયુ
એક ભુલ ચાકર તણી નમતી જોઇ ધજા થઇ અમે સતીયુ
સતીની ખાંભીમા પાચમી ખાંભીમા મંગળસુત્ર નથી બાકી બીજીમા મંગળસુત્ર છે સૌભાગ્ય દર્શાવે છે
જે ખાંભીમા મંગળસુત્ર નથી તે રાણીને ઓધાન હતુ એટલે તેઓ ઊમરાળા ગામ ગયેલા અને જે બાળક થયો તે પોતે વીર મોખડાજી
સાભાર: ફેસબુક મિત્ર વિરમદેવસિંહ પઢેરિયા ની પ્રોફાઇલ પર થી