જાડા પટાવાળી કાળી નાગ ફૂતકારા જસી,
નીસરી કપાળી ઝાળ,ઇસરી નરાટ ક્રોધાળી પાતાળી વાળી,
દૂસરી નાગણી કાળી, પણાં વખઝાળી નરાંવાળી ચંદ્રપાટ.
(દ્રઢ જાડા પટાવાળી, કાલિય નાગના કરાળ ફુત્કાર જેવી, રુદ્રના ત્રીજા નેત્રમાંથી પ્રગટેલ જ્વાળા સમાન મૃત્યુદાયી, પાતા ળમાંથી પ્રગટેલી રોષાળ નાગણી જેવી એ વિષની જ્વાળા રુપ તલવાર ચાલી.)