જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર.
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર.
વા ફરે વાદળ ફરે, ફરે નદીનાં પુર “શૂરા” બોલ્યા ના ફરે, ભલે પછીમ્મ ઉગે સૂર અર્થ: પવન ની દીશા ફરી જાય, વાદળ ની દીશા કદાચ ફરે, નદીના પુર પણ કદાચ ફરી જાય, પણ જે...
કચ્છ વાગડ ને કાઠિયાવાડી નાર, કંઠે શોભાવતી છૂંદણાં કેરો હાર.. છૂંદણાંમાં ત્રોફાવતી સખી કેરું નામ, ક્યારેક પ્રિયતમનું લખાવતી સુંદર નામ.. કોઈ લખાવે ૐ, તો કોઈ સીતા...
જૂનાકાળે કાઠિયાવાડમાં મહેમાનોને આભ જેવડો આવકારો અપાતો – મેઘાણી ભાઈએ કાઠિયાવાડના વાણી, પાણી અને મહેમાનગતિના ભરપેટે વખાણ કર્યા છે. વાણી અર્થાત લોકસાહિત્ય...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો