સ્થળ સ્થળ મહીં તુજ વાસ હો,પળ પળ સદા મા જાગતી,
દિન રત તારા ભક્તની સંભાળ મા તુ રાખતી (૨)
મુજ કષ્ટ કાપી ભક્તના ણે સાચવે તારા ગણી,
શ્રી મત અંબે આદ્ય શક્તિ પતિત પવન ઈશ્વરી (૨)
જગ મોહના વંટોળમાં હું ભાન ભૂલ્યો ભૂલથી,
દુખો બધા મુજ ટાળજે મા એજ એ ત્રિશૂળથી (૨)
સદજ્ઞાન ભક્તિ ભાવના તુ મુજ મહીં દે જે ભરી,
શ્રી માત અંબે આદ્ય શક્તિ પતિત પવન ઈશ્વરી (૨)
તે જન્મ વખતે જાળવ્યો, બાળાપણે રક્ષા કરી,
નાના થાકી મોટો કર્યો મા દુઃખ મારા પર હરી (૨)
ઉપકાર જ્યાં અગણિત છે,વાળી શંકુ ના હું જરી,
શ્રી માત અંબે આદ્ય શક્તિ પતિત પવન ઈશ્વરી (૨)