લાલ કસુંબલ આંખડી, તારી પાઘડીએ પાણી,
તને પરથમ અર્પણ કરું, મારા શાયર મેઘાણી.
લાલ કસુંબલ આંખડી, તારી પાઘડીએ પાણી,
તને પરથમ અર્પણ કરું, મારા શાયર મેઘાણી.
ધરા વિન ધાન ના નિપજે ને કૂળ વિણ માડુ ના કોઈ,
જેસલ જખરો નીપજે જેની મા હોથલ પદમણી હોય
હાલ્ય વાલ્ય ને હુવા, લાડવા લાવે રે ભાઇના ફુવા ; ફુવાના શા છે ફોક, લાડવા લાવશે ગામનાં લોક ; લોકની શી પેર, લાડવા કરશું આપણે ઘેર ; ઘરમાં નથી ઘી ને ગોળ, લાડવા...
ઊઠો, સાવજ શૂરાની બેટડી ! બાંધો કેશ ___ અશ્રુધાર જોજો ઝૂઝે તમારા કંથડા, એના કામજો કીર્તિઅંબાર. સાદ સુણી સમરાંગણના, દેવા પ્રાણ તણાં બલિદાન, મૃત્યુના સિંધુ...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો