વા ફરે વાદળ ફરે, ફરે નદીનાં પુર
“શૂરા” બોલ્યા ના ફરે,
ભલે પછીમ્મ ઉગે સૂર
અર્થ: પવન ની દીશા ફરી જાય, વાદળ ની દીશા કદાચ ફરે, નદીના પુર પણ કદાચ ફરી જાય, પણ જે શુરવીર છે તે કહેલા વેણ અને આપેલા વચન થી કદી ફરતો નથી, પછી ભલે સુરજ પશ્ચિમમાં કેમ નથી ઉગતો..

સાચા સંતો માથે ભક્તિ કેરા મોલ નીરખતા નેણા ઠરે અને મટી જાય મનડા કેરી દોડ એવા સાચા સંતો માથે ભક્તિ કેરા મોલ સદગુરુ પૂજ્ય ભોજલરામ બાપા -ફતેપુર શિષ્ય પૂજ્ય...
ઝાલાવાડનું એક પરગણું પાંચાળ પ્રદેશના નામે જૂના કાળથી જાણીતું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ થાનગઢ, ચોટિલા, મૂળીએ બધો વિસ્તાર પાંચાળ ગણાય છે. સ્કંદપુરાણ અને...
કાવ્યમાં મધુરતા લાવવા માટે નિયમો અનુસાર કરેલી મેળવાળી રચના એટલે છંદ બે પ્રકારના છંદ હોય છે. ૧ અક્ષરમેળ છંદ (મનહર, શિખરિણી, પૃથ્વી, મંદાક્રાન્તા, અનુષ્ટુપ...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો