ચાંદની રાત કેસરિયા તારા રે પોઠી ભરી ચાલ્યા વણઝારા રે. વણઝારે આડત કીધી રે, કાયાનગરી ઈજારે લીધી રે. દાણી દાણ ઘટે તે લેજો રે, પોઠી અમારી જાવા દેજો રે...
Author - Kathiyawadi Khamir
ગોરી તારે ત્રાજૂડે રે, મોહ્યા મોહ્યા મુનિવર રાયા રે; રૂપ સ્વરૂપ કળ્યું નવ જાયે, કોઈ દીસે છે ઈશ્વરી માયા રે. રુમઝુમ રુમઝુમ નેપૂર વાજે, ગોફણે ઘૂઘરી...
ગોરી તારાં નેપુર રણઝણ વાજણાં રે, વાજ્યાં કાંઈ માઝમ રાત મોજાર; સૂતું નગર બધું જગાડિયું તે તો તાહરાં ઝાંઝરનો ઝમકાર. સેજલડી ઢંઢોળી હું પાછી ફરી રે...
કેસરભીનાં કાનજી, કસુંબે ભીની નાર; લોચન ભીનાં ભાવશું, ઊભાં કુંજને દ્વાર … કેસરભીનાં કાનજી બેમાં સુંદર કોને કહીએ, વનિતા કે વ્રજનાથ; નિરખું પરખું...
એવા રે અમો એવા રે એવા તમે કહો છો વળી તેવા રે ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે. જેનું મન જે સાથે બાંધ્યું પહેલું હતું ઘર-રાતું...
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ.. ઊંચી મેડી તે મારા સંતની રે. અમને તે તેડાં શીદ મોક્લ્યાં, કે મારો પીંડ છે કાચો રામ...
આશા ભર્યા તે અમે આવિયાં ને મારે વાલે રમાડ્યા રાસ રે, આવેલ આશા ભર્યા…… (૨) શરદપૂનમની રાતડી ને કાંઈ ચાંદો ચડ્યો આકાશ રે…. આવેલ વૃંદા તે વનના ચોકમાં...
આજની ઘડી તે રળિયામણી, હાં રે ! મારો વ્હાલોજી આવ્યાની વધામણી જી રે…..આજની ઘડી જી રે તરિયા તોરણ તે બંધાવિયા, હે મારા વ્હાલાજીને મોતીડે વધાવિયા જી રે…...
આ શેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને ! આંગણિયે પથરાવું ફૂલ, વાલમ ઘરે આવો ને. આ ઉતારા દેશું, ઓરડા ઘરે આવો ને; દેશું દેશું મેડીના મોલ, મારે ઘરે આવો ને…...
પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ પિયાલો આવ્યો ભક્તો કાળનો વખત વીતી ગયા પછી પસ્તાવો થાશે ને અચાનક ખાશે તમને કાળ રે …. પી લેવો હોય જાણવી રે હોય...