વિવેક રાખો તમે સમજી ચાલો, ને વસ્તુ રાખો ગુપત રે મુખના મીઠા ને અંતરના ખોટા, ને એવાની સાથે ન થાજો લુબ્ધ રે … વિવેક. અજડ અવિવેકી ગુરુથી વિમુખ...
Author - Kathiyawadi Khamir
વસ્તુ વિચારીને દીજીએ જોજો તમે સુપાત્ર રે, વરસા સુધી અધિકારીપણું જોવું ને ફેર ન રહે અણુમાત્ર રે … વસ્તુ. ગુરુને ક્રોધ થયો એવું લાગી જાણે, ને...
વચન સુણીને બેઠાં એકાંતમાં, ને સુરતા લગાવી ત્રાટક માંય રે; સંકલ્પ વિકલ્પ સર્વે છુટી ગયા, ને ચિત્ત લાગ્યું વચનુંની માંય રે … વચન. ખાનપાનની ક્રિયા...
વચન વિવેકી જે નરનારી પાનબાઈ, બ્રહ્માદિક લાગે તેને પાય રે, યથાર્થ વચનની સાન જેણે જાણી એને કરવું પડે નહીં બીજું કાંઈ રે … વચન વિવેકી. વચનમાં સમજે તેને...
લાભ જ લેવો હોય તો બેસોને એકાંતમાં કૂંચી રે બતાવું અપાર રે, એ કૂંચીથી બ્રહ્મનાં તાળાં ઉઘડે ને લાગે ભજનમાં એક તાર રે …. લાભ જ લેવો હોય તો પ્રથમ...
રમીએ તો રંગમાં રમીએ પાનબાઈ, મેલી દઈ લોકની મરજાદ રે, હરિના દેશમાં ત્રિગુણ નવ મળે, ન હોય ત્યાં વાદવિવાદ રે … રમીએ કર્તાપણું કોરે મૂકીને રમતાં...
યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો, ને આદરો તમે અભ્યાસ રે, હરિ ભાળવા હોય તો હિંમત રાખો, જેનો પરિપૂર્ણ સર્વમાં વાસ રે … યોગી. રજોગુણી તમોગુણી આહાર...
મન વૃત્તિ જેની સદાય નિર્મળ પડે નહીં ભવસાગર માંહ્ય રે, સદગુરૂના ચરણમાં ચિત્ત મળી ગયું લાગે નહીં માયા કેરી છાંય રે …. પિતૃ ગ્રહ દેવતા કોઈ નડે...
મેદાનમાં જેણે મોરચો માંડ્યો ને પકડ્યો વચનનો વિશ્વાસ રે, ચૌદ લોકમાં કોઈથી બીએ નહીં થઈ બેઠાં સદગુરુના દાસ રે … મેદાનમાં સાન સદગુરુની જે નર...
મનડાને સ્થિર કરી આવો રે મેદાનમાં, દેખાડું હરિ કેરો દેશ રે, હરિનો દેશ તમને એવો દેખાડું, જ્યાં નહીં વર્ણ ને નહીં વેશ જી … મનડાને. સુક્ષ્મ સૂવું...