- ગરીબ ને કોઈ દિવસ લુટે નહી.
- જેના ઘરનું પાણી પીધું હોય તે વ્યક્તિજ નહી પણ તે ગામ સામે બુરી નજરના કરે
- ખાનદાની જેનામાં હોય, હલકા વીચાર વાળા વ્યક્તિ સાથે બેસવું પણ ના ગમે.
- સીહ ને પણ બથમા લઇને સુવે.
- માઈકાંગલા ની જેમ જેને જીવતા ના આવડે, અને એને માઈકાંગલા ગમે પણ નહિ.
- જયારે પોતાનો સગો ભાઈ પણ જો અવળા મારગે જાય એટલે એનુ પણ માથું ઉતારી લેવામાં અચકાય નહિ.
- પોતાના જીવ ના જોખમે પોતાની નહિ પણ બીજા ના દીકરા ને દીકરી પરણાવે.
- પોતાની પત્ની સિવાય સર્વે સ્ત્રીઓને માં અને બહેન માને.
- તેના દુશ્મન ને પણ તેના ઉપર વિશ્વાસ હોય કે મારો દુશ્મન પીઠ પાછળ ઘા ના કરે.
- જે કહે તે કરી બતાવે અને જો વચન તૂટે તો પોતાનુ માથું ઉતારી ને આપી દે.
- ખુમારીથી જીવે અને ખુમારી થી મરે.
- બાર ગામ ઉપર જેની ધોસ હોય એટલે પણ બહારવટીયા.
error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators